________________
સ્વન ફી-પુત્ર જન્મનું ભાગ્ય કથન.
૧૦પ
નાર, કુલમાં સૂર્ય સમાન, તેજવંત પુત્ર થશે; વલી તમારા વંશને આધારભૂત થાશે; કુલને આનંદ કરનાર, કુલને શિકારી, કુલમાં વૃષભ સમાન, કુલમાં સંતાનાદિકની વૃદ્ધિને કરનાર, એ પુત્ર થશે. સર્વ સુંદર, ચંદ્રમાની પેરે સૌમ્યાકાર, કાંતિવંત, પ્રીતિકારી, દર્શનારુપ, કીર્તિકારી, શભાકારી, પુત્ર થાશે. તે બાલ્યાવસ્થા મૂક્યા પછી શુરવીર મહા પરાક્રમી થાશે. ભંડાર કે ઠારને લાભ કરાવનાર થાશે. ઘણું હાથી, ઘોડાને ધણી થાશે. એ તમારે પુત્ર રાજાઓને પણ રાજા થાશે. અથવા ચારે દિશિને ચક્રવત્તી થાશે. અથવા જિન ત્રિલોકને નાથ થાશે. યાવતુ આરેગ્યવાન દીર્ધાયુને ધણું થાશે ૧૭ છે
इस्यां वचन सुणी हया राय, आपे धन बहु करी सुपसाय ॥ चौद सुपनारथ एम सुहाय, चौद राज उपर शिव ठाय ॥१८॥
અર્થ એવાં વચન રાજા, સુપન પાઠકના મુખથકી સાંભલીને ઘણે હર્ષ પામે. મનમાં આનંદ ઉપજે. ઘણે સુપસાય કરી પાઠકેને ધન આપ્યું. વલી પાઠક કહે છે કે હે મહારાજ! એ ચાદ સુપનને અર્થ એમ પણ જાણજો કે ચૌદ રાજ લેકના અ શિવ નિરુપદ્રવ સ્થાનકે એનું વસવું થાશે જે ૧૮ છે
चउदंतो गज चउविध धर्म, कहे सुर गजपति सेवितकर्म ॥ भरत खेत्र बोधबीज वावशे, घोरी वृषभ धर्म धुरा थशे ॥ १९ ॥