________________
રૂડાં કુડાં સ્વપ્ન ફળ.
૧૦૩
ચંદ્રનું બિખ ગલ્યું પીધું દેખે, તા સમુદ્ર પર્યંત પૃથ્વીના ધણી થાય. તથા ઉજલે ગજે બેઠા, નદીતીરે' શાલનું કરૂ છું. એવું સુપન દેખે, તેા સમસ્ત દેશને પતિ થાય. પેાતાની સ્ત્રીનુ હરણ દેખે, તેા ધનને નાશ થાય. ઉજલે સર્વે જમણી ભુજાયેં ડંક દીધા, એવું સુપન ટ્રુખે, તે રાત્રિમાં સહસ્ર સાનૈયા પામે. મનુષ્યનાં મસ્તક, ચરણુ, ભુજ, ખાઉં છું, એવુ સુપન દેખે તેા રાજ્ય પામે. ઉષ્ણુ પાણી અને છાણુ એ લેલાં પીતાં દેખે, તે અતિસાર થાય. સ્વસમાં ધૃત ઘણેા દેખે, તા જશેાવંત થાય. સ્વપ્રમાંહે હસે, તે શાક ઉપજે. સ્વપ્રમાં રુવે, તેા હર્ષ પામે. સ્વમમાં નાચું છું, એમ દેખે તેા વધ ધન પામે. ભણું છું અમ દેખે તેા :કલેશ પામે. ડાલી ગાય, અશ્વ, ગજ, પ્રતિમા દેખે, તા સારૂ થાય. અને બીજી કાલી વસ્તુ દેખે, તેા માઠી જાણવી. કપાસ, લૂણુ, હાડ, રક્ષા, એ વિના બીજી ધેાલી વસ્તુ દેખે, તે સારી જાણવી. તથા માઢું સ્નપ્ન દેખી દેવની પુજા દેખે, તેા સાર વસ્તુ પામે. જિતેન્દ્રિય, દયાવંત દેખે, તે સલ થાય. દ્રો, અક્ષત, ચંદન રૃખે, તેને માંગલિક થાય. વલી રાજા, હાથી, ઘોડા, સુવર્ણ, વૃષભ, ગાય, એટલાં વાનાં સુપનમાં દેખે, તેને કુટુઅવૃદ્ધિ થાય. રથ બેઠા જાય, તે રાજા થાય. તાંબૂલ, દષિ, વસ્ત્ર, ચંદન, જાય, ખકુલ, કુદ, મચ કુદ, ફૂલ, વૃક્ષ, એટલા વાનાં દેખે, તા ધનાગમ થાય. દીપ, પાન્નાં, ફુલ, પદ્મ, કન્યા, છત્ર, તથા ધ્વજ, હારાદિક આભરણુ દેખે, તેા લક્ષ્મીના લાભ થાય. હરણ, પ્રહરણ, ભૂષણ, મણિ, મેતી, કનક, રુપુ તથા કાંસ્યપાત્રનું હરવું દેખે, તેા તેને ધનની હાનિ થાય. ખારણાં,