________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૩
(૫) બને બાજુખા-જે જે શ્રેણિથી ત્રસ નાડીની બહાર તેના વામપાર્ધાદિ ભાગથી પ્રવેશ કરીને તથા એ જ ત્રસ નાડીથી જઈને તેને જ દક્ષિણ પાર્થ વગેરે સ્થાનમાં ઉત્પન્ન થાય છે.
(૬) ચકવાલ –જેનાથી પરમાણું વગેરે ગેળ ગળ ભ્રમણ કરી ઉત્પન્ન થાય છે. (૭) અર્ધ ચક્રવાલ શ્રેણિ-આધી ગેળ હોય તે. આ બધી વાતે ૨૪ દંડક માટે જાણવી. શેષ મૂળ સૂત્ર અને ટીકાથી જાણી લેવી.
યદ્યપિ કર્મથી પ્રેરિત થઈને જીવ પિતાની શક્તિથી જ ગતિશીલ હોય છે. આકાશ કે તેની શ્રેણિઓ જીવને ગતિ કરાવી શકતી નથી પરંતુ કેવળ સહાયકરૂપે જ બને છે. પાણીમાં માછલાની ગતિમાં માછલા પોતે જ ગતિ કરનારા છે. પાણી કેવળ સહાયક છે. તેવી રીતે એક ભવથી બીજા ભવમાં જવા માટે આકાશની શ્રેણિઓ સહાયક જ છે. હે પ્રભે! ગણિપિટક કેટલા પ્રકારે કહેવાયું છે?
જવાબમાં ભગવાન મહાવીર સ્વામીએ ફરમાવ્યું કે, હે ગૌતમ! મારા શાસનમાં ગણિપિટક બાર પ્રકારે કહેવાયું છે. આને જ દ્વાદશાંગી કહે છે. આમાં ગણને અર્થ આચાર્ય અને પિટક એટલે પેટી (મંજૂષા) જે આચારાંગ સૂત્રથી લઈ દષ્ટિવાદ સુધીના બારની સંખ્યામાં બધાય આગમ જાણવા. આચારાંગ સૂત્રના વિષય માટે ફરમાવતાં કહ્યું કે નવા શિષ્યને સૌથી પહેલા મૂળ સૂત્રે પછી તેના અર્થે કરાવવા, પછી નિયું ક્તિ મિશ્ર અર્થ કહે અને ત્યાર પછી સૂત્રનું સંપૂર્ણ