________________
૬૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
હાવાથી તે દ્વારા ગતિ કરે છે, જે શ્રેણિએ સાતની સંખ્યામાં છે.
( ૧ ) જવાયાતા—ઋજુ એટલે સરળ અને આયાત એટલે દી. આ શ્રેણિના આશ્રય કરીને જીવ ઉલાકમાંથી અધેલાકમાં અને અધેાલાકમાંથી ઉવલાકમાં સરળતાથી પ્રયાણ કરી શકે છે. નકશામાં જેમ પૂર્વથી પશ્ચિમ કે ઉત્તરથી દક્ષિણ સુધીની રેખાંશની રેખાઓ હોય છે તેમ આકાશમાં પણ રેખાએ છે. જેના અવલ એ જ જીવની ગતિ-આગતિ થાય છે.
જ
(૨) એક ખાજુ વાંકી—જીવ માત્ર પહેલા સરળ ગતિથી ગમન કરે છે, પરંતુ ગન્તવ્ય સ્થાન તે શ્રેણિમાં ન આવતુ હોય તે આગળ જઈને વક્ર (વળાંક) લેવાનુ` સથા અનિવાય છે. અને જીવ કમસત્તાને આધીન હાવાથી તે પ્રમાણે વળાંક લે છે.
(૩) એ બાજુ વક્ર—આના કારણે જીવને એ વળાંક લેવાના હાય છે એટલે કે ગન્તવ્ય સ્થળે પહેાંચવાને માટે બે વાર વક્રગતિ કરે છે. આ શ્રેણિના માલિક ઉર્ધ્વલેાકની અગ્નિદિશાથી અધેાલાકની વાયવી દિશામાં ઉત્પન્ન થનારાને હાય છે. પ્રથમ સમયે આગ્નેયી દિશાથી તિચ્છેĒ નૈઋતિ દિશામાં જાય છે, ત્યાંથી મીજા સમયે તિચ્છેર્ચ્યા વાયવી દિશામાં જાય છે. આ ત્રણ સમયની ગતિ ત્રસ નાડીમાં અથવા તેનાથી બહારના ભાગમાં ડાય છે.
(૪) એકતઃખા-ત્રસ નાડીના વામપાįદિ ભાગથી ત્રસ નાડીમાં પ્રવેશ કરે અને ફરીથી ત્રસ નાડી દ્વારા જઇને તેના વામ ભાગમાં ઉત્પન્ન થાય છે, તે એકતઃખા શ્રેણિ કહેવાય છે. કેમકે તેની એક ખાજુ લેાક નાડી સિવાયના આકાશ આવેલા છે.