________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ત્યાર પછી સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય, શ્રેગ્નેન્દ્રિય, મનોગ, વચનગ, કાયેગ, શ્વાસોશ્વાસ આદિનું નિર્માણ કરે છે, કેમકે પૂર્વભવીય કર્મોને ભેગવવાને માટે શરીર અને ઈન્દ્રિયે જ મુખ્ય નિમિત કારણ છે, માટે હું કહું છું કે જીવે અ ને ગ્રહણ કરે છે. ગૌતમ ! તેમ છતાં જીવના ભેગને સહાયક બનેલા અજી ક્યારેય પણ
જીવ સ્વરૂપે બનતા નથી. તેમ છેનું ભકતૃત્વ અને અજીનું ભેગ્યત્વ પણ પરિવર્તિત થતું નથી. - નરકમાં રહેલનારક છે પણ અજીવ દ્રવ્યને ગ્રહણ કરીને વૈક્રિય, તજ અને કામણ શરીર યાવત્ પાંચે ઈન્દ્રિયેની રચના કરે છે. આ પ્રમાણે વૈમાનિક દેવ સુધી બધાય દંડકે માટે જાણી લેવું. કેવળ જે અને જેટલી ઇન્દ્રિયે હોય તેટલી કહેવી. અસંખ્યાત લેકાકાશમાં અનંત-દ્રવ્ય રહી શકે છે?
હે પ્રભ! અસંખેય પ્રદેશાત્મક લેકાકાશમાં અનંત અને પુદ્ગલનું અવસ્થાન (રહેવાપણું) શું ઉચિત છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે ષટ્રદ્રવ્યાત્મક કાકાશ અસંખ્યાત પ્રદેશવાળ હોવા છતાં પણ એક કમરામાં સેંકડો દીવાઓને પ્રકાશ જેમાં સમાઈ જાય છે તેમ આકાશમાં અનંત છે અને પુદ્ગલે સમાઈ શકે છે. કાકાશના એક પ્રદેશમાં અનંત દ્રવ્યનો ચય અને ઉપચય માન્ય હોવાથી રૂકાવટ ન હોય તે છ એ દિશામાંથી દ્રવ્યે આવીને ભેગા થાય છે અને રૂકાવટ હોય તે ત્રણ, ચાર કે પાંચ દિશાએથી આવે છે અને પાછા છૂટા પડે છે.