________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૨ મિશ્રણ જ સંસાર છે. બૌદ્ધ દર્શનના ચાર તત્વે, નાયિકના ૧૬ દ્રવ્ય, સાંખ્યના ૨૫ ત, વૈશેષિકના છ ત, મિમાં સકના બે તત્વે અને ચાર્વાકના પાંચ તત્વને સમાવેશ જીવ તથા અજીવ તત્વમાં થઈ જાય છે. આ કારણે જૈન શાસન માન્ય જીવ અને અજીવ દ્રવ્યે જ દ્રવ્યરૂપે કહેવાય છે.
દ્રવ્ય એટલે શું? તેનું લક્ષણ શું? ગુણ પર્યાયે શું? આદિનું વર્ણન પહેલા તથા બીજા ભાગમાં ક્યાંય સંક્ષેપથી ક્યાંય વિસ્તારથી કરાઈ ગયું છે. જીવ દ્રવ્યના પરિભેગમાં મક્કમ) શું શીઘ આવે છે?
હે પ્રભે ! જીવ માત્રના પરિણાગ કપાળ) અજીજ દ્રવ્ય શું શીઘ્રતાથી આવે છે? તે અજી -વાત ભેગમાં જીવ દ્રવ્યો શું શીધ્ર આવે છે
જવાબમાં દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીરસ્વામીએ ફરમાવ્યું કે હે ગૌતમ! જીવ દ્રવ્યના પરિભેગમાં અજીવ દ્રવ્ય શીઘ્ર આવે છે, પરંતુ અજીવ દ્રવ્યના પરિભેગમાં જીવ દ્રવ્ય શીઘ્રતાથી આવતા નથી, કારણમાં કહેવાયું છે કે જીવ દ્રવ્યે સર્વતંત્ર સ્વતંત્ર, કર્યા અને જોક્તા હોવાથી પોતાની જ કર્તૃત્વશક્તિ વડે પિતાને ઉપયોગમાં આવે તેવા અજીવ દ્રવ્યને શીઘ્રતાથી સ્વીકારે છે, ગ્રહણ કરે છે. અને તૈજસ નામે સૂક્ષ્મ શરીર વડે તેને પચાવે છે. ત્યાર પછી સારસાર પગલેથી ઔદારિક વૈકિય અને આહારક શરીરની રચના કરે છે એટલે તે અજીવ દ્રવ્યને પિતાના શુભાશુભ કર્મોને ભેગને મેગ્ય શરીરની રચના માટે ગ્રહણ કરે છે