________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૧
૫૧
( ૨ ) તેનાથી ઔદારિક મિશ્ર કાયયેાગ અસંખ્યેય ગુણા વધારે છે.
( ૩ ) તેનાથી વૈક્રિય મિશ્ર કાયયેાગ અસભ્યેય ગુણા છે. (૪) આનાથી ઔદારિક શરીર કાયયેાગ અસ`ખ્યેય ગુણા છે. ( ૫ ) આનાથી વૈષ્ક્રિય કાયયેાગ જઘન્યથી અસભ્યેય ગુણા છે. ( ૬ ) તેનાથી કાર્માંણુ શરીરના ઉત્કૃષ્ટ યેગ અસ’ધ્યેય ગુણા છે. ( ૭ ) તેનાથી આહારક મિશ્ર જઘન્ય અસ ધ્યેય ગુણા છે. ( ૮ ) તેનાથી આહારક મિશ્ર ઉત્કૃષ્ટથી અસ ંખ્યેય ગુણા છે. (૯) ઔદ્વારિક અને વૈક્રિય મિશ્ર ઉત્કૃષ્ટથી અસંખ્યેય ગુણા અને તુલ્ય છે.
(૧૦) તેનાથી અસહ્યામૃષા અને મનાયેાગ જઘન્યથી અસ ધ્યેય ગુણા છે.
(૧૧) આહારક શરીર જઘન્યથી અસ ધ્યેય ગુણા છે. (૧૨) શેષ ત્રણે મનાયેાગ, ચારે વચનયેાગ જઘન્યથી અસભ્યેય ગુણા અને તુલ્ય છે.
(૧૩) આહારક શરીરના ઉત્કૃષ્ટ યેાગ અસભ્યેય ગુણા છે. (૧૪) ઔદારિક, વૈક્રિય, ચારે મનેયાગ, ચારે વચનયેગ ઉત્કૃષ્ટથી અસ ંખ્યેય ગુણા અને પરસ્પર સમાન છે. આ પાંદર ચેાગેાની વ્યાખ્યા પહેલાના ભાગામાં ચર્ચાઈ ગઇ છે અથવા દંડક પ્રકરણથી જાણી લેવી.
香
શતક પચીસમાના ઉદ્દેશા ૧લા સમાપ્ત
2