________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૧
४७ વીયતરાય કર્મને સર્વથા ક્ષય કરવા માટે પણ સમર્થ બની શકે છે.
તે કર્મને સર્વથા ક્ષય થયા પછી સિદ્ધના જીવે વીર્ય વિનાના થઈ જતા હશે? તેની શંકા કેઈએ કરવી નહી; કેમકે અનંતવીર્ય(અનંત શક્તિ)ને અવરોધ કર્મ જે વર્યાતરાય હતે તેને સમૂળ નાશ જ્યારે થાય ત્યારે તે આત્મા અનંત વીયને માલિક બને છે. એક સમયમાં ઉત્પન્ન થયેલા નારક શું સમગી છે?
હે પ્રભે! જુગતિથી કે વિગ્રહગતિથી એક સમયમાં ઉત્પન્ન થયેલા બે નારકે (નારક છે) શું સમાન ગવાળા અથવા વિષમ યેગવાળા થાય છે?
જવાબમાં ભગવતે ફરમાવ્યું કે હે ગૌતમ! નરકગતિમાં ઉત્પન્ન થનારા નારક આહારક અને અનાહારક બે જાતના હોય છે. જગતિથી ઉત્પન્ન થયેલા હોવાથી તે આહારક છે અને વકગતિવાળા એકાદ સમયને માટે પણ અનાહારક છે. તે અનાહારક નારક કરતાં આહારક નારક અધિક પેગવાળે છે અને બંને યદિ અજુ ગતિવાળા છે કે વક્ર ગતિવાળા છે તે તેઓ સમાનગી છે. અહીં પણ યુગને અર્થ વિર્યાન્તરાય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થતું આત્માનું પરિસ્પંદન, કંપન સમજવું. આહારક નારકના પુદ્ગલેને ઉપચય થયું હોવાથી અને અનાહારકને ન થયા હોવાથી બંનેની ચેષ્ટામાં હીનત્વ કે અધિકત્વ અનુભવાય છે, વ્યવહારમાં પણ અનુભવાય છે કે આપણુ પેટમાં ચા, નાસ્તા, પુરી, પકોડી, મિષ્ટાન્નની સાથેસાથ ભાવનગરી ફાફડા, પાપડી, ચવાણું, ગાંઠીયા વગેરે પદાર્થો