________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૧
૪૧ ભગવતી સૂત્રના પહેલા શતકમાં લેશ્યાઓ કહેવાઈ છે. તે અહીં ફરીથી શા માટે? જવાબમાં જાણવાનું કે આગળના પ્રશ્નમાં સંસારવર્તી છના ૧૪ પ્રકારમાં તેમનામાં રહેલા
ગનું અલ્પબહેવ કહેવાશે. તેથી તેના સંબંધને લઈ લેશ્યાએનું અ૫બહુત કહેવાયું છે.
છના ભેદે કેટલા?
હે પ્રભે! જીવે કેટલા પ્રકારે કહ્યાં છે?
હે ગૌતમ! ૧૪ રાજલક પ્રમાણ આ સંસારમાં રહેલા અનંતાનંત જીવે ૧૪ પ્રકારના છે. એટલે કે ૧૪ ભેદમાં અનંતાનંત જીને સમાવેશ થાય છે. તે આ પ્રમાણે :(૧) સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય (૨) સૂમ પર્યાપ્ત એકેન્દ્રિય (૩) બાદર અપર્યાપ્તક એકેન્દ્રિય (૪) બાદર પર્યાપ્તક, (૫) બેઈન્દ્રિય અપર્યાપ્તક, (૬) બેઈન્દ્રિય પર્યાપ્તક, આ પ્રમાણે તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તથા સંશી પંચેન્દ્રિયના પર્યાપ્તક અને અપર્યાપ્તક ભેદે ૧૪ ભેદ થાય છે. જે નવતત્વની ચેથી ગાથામાં પણ વર્ણિત છે.
अगेदिय सुहमियरा, सन्नियर पणिदिया य सबितिचउ । સાતા વન્નતી, મેળ ર૩રર નિયáાળા |
જીવ માત્રને શરીરાદિ પ્રાપ્ત કરવા માટે જૈન શાસનમાં નામકર્મની મર્યાદા છે. તે શુભ અને અશુભ બે પ્રકારે છે. ગત ભવેમાં મહાભયંકર પાપકર્મોના કારણે ઉપાર્જિત સૂક્ષમ નામકર્મ જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે જીવને સૂક્ષ્મ શરીરની પ્રાપ્તિ થાય છે. અહીં સૂક્ષ્મ આપેક્ષિક નહીં પરંતુ સ્વાભાવિક સમજવું. જેથી ઘણુ જીવેના ઘણુ શરીરે ભેગા થયે છતે પણ