________________
શતક ૨૫ : ઉદેશે–૧
લેશ્યાઓ માટેની વક્તવ્યતા :
હે પ્રભુ! લેશ્યાઓ કેટલી કહી છે?
જવાબમાં ભગવંતે છે વેશ્યા ફરમાવી છે. તે આ પ્રમાણે કૃષ્ણલેશ્યા, નીલલેસ્યા, કાપતલેશ્યા, તેલેશ્યા, પદ્મલેશ્યા અને શુફલલેશ્યા. આ પ્રકરણને પ્રજ્ઞાપના સૂત્રના ૧૭મા લેશ્યા પદના બીજા ઉદ્દેશા દ્વારા જાણી લેવાની ભલામણ કરી છે. અલપ બહુત્વ પણ ત્યાંથી જાણવું. દેવે તથા દેવીઓને પરસ્પર કઈ લેશ્યા કોનાથી અપ અને બહુ છે, ત્યાં સુધી આ પ્રકરણ
જાણવું.
નૈરયિકેને (નરકના જીને) પહેલાની ત્રણ લેશ્યા, તિયને છ વેશ્યા, એકેન્દ્રિયને ચાર લેશ્યા, પૃથ્વીકાયિક, અપૂકાયિક અને વનસ્પતિકાયિકને ચાર લેશ્યા, જ્યારે અગ્નિકાયિક, વાયુકાયિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવને નારકની જેમ જાણવા સંમૂછિમ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયને છ લેશ્યા દેવને છ વેશ્યા, દેવીઓને ચાર વેશ્યા, વિમાનિકને તેજલેશ્યા, પશ્ચલેશ્યા અને ગુફલલેસ્થા નામે ત્રણ લેશ્યા છે.
શફલલેશ્યાના સ્વામીઓ સૌથી છેડા છે. તેનાથી પદ્ય લેશ્યાવાળા સંખ્યાત ગુણ છે. તેનાથી તે વેશ્યાવાળા સંખ્યાત ગુણ છે. તેનાથી વેશ્યા વિનાના સિદ્ધ જી અનંત ગુણ છે. તેનાથી કાપત લેશ્યાવાળા અનંત ગુણ નીલ લેફ્સાવાળા વિશેષાધિક જાણવા અને કૃષ્ણ લેશ્યાના માલિકે તેનાથી પણ વિશેષાધિક છે. શેષ વર્ણન પહેલા ભાગમાં વિસ્તારથી ચર્ચાય છે.