________________
શતક ૨૫મુ′ ઃ ઉપક્રમ
૩૯
ઉંચા શરીરવાળા, ચૌદ વિદ્યાના પાર’ગત, ઇન્દ્રભૂતિ નામે પ્રથમ ગણધર હતાં, જે પેાતાના મન:પર્યવજ્ઞાન વડે સમવસરણમાં એઠેલાએના મનના પર્યંચાને જાણીને ભગવાન મહાવીરસ્વામીને પ્રશ્નો કરતાં હતાં.
આ શતકમાં ખાર ઉદ્દેશા નીચે પ્રમાણે છે.
(૧) પહેલા ઉદ્દેશામાં લેશ્યા સ'ખ'ધી વિચાર છે.
(૨) ખીજામાં દ્રબ્યાની વક્તવ્યતા છે.
(૩) ત્રીજામાં સંસ્થાનાની વાત છે,
(૪) ચેાથા ઉદ્દેશામાં કૃતયુગ્માદિ પદાર્થાંનું વિવરણ છે. (૫) પાંચમામાં પર્યાયેા માટેતુ' કથન છે. (૬) પુલાક આદિ પાંચે નિગ્રન્થા સબ ધી વિચાર કર્યા છે. (૭) સામાયિકાદિ સયતાની વિચારણા છે. (૮) નારકાદિનું વક્તવ્ય છે.
(૯-૧૦) ભવ્ય અને અભન્યના ઉદ્દેશા છે. (૧૧) સમ્યગ્દષ્ટિ નારકો માટે વિચાર કરાયા છે. (૧૨) મિથ્યાર્દષ્ટિ માટે છે.