________________
૩૭
શતક ૨૫મું : ઉપકમ વિલાસને ભાડુતી સુખ માનનારા હોય છે. તેથી તેઓ દેવાધિદેવ અરિહંત પરમાત્માઓની સેવામાં હાજર રહેતાં હોય છે. હાજરી પણ કેરીધાકોર જેવી નહીં પરંતુ તીર્થંકર પરમાત્માઓ જે જે રસ્તે પધારતા ત્યાંથી રસ્તામાં વિખરાયેલા કાંટા, કાંકરા પત્થરે આદિને દૂર કરી સુગંધી પાણીનું છટકાવ કરતા હતાં અને તે પરમાત્માના ચરણ કમળ સુવર્ણ કમળ પર રહે તેવા કમળની રચના કરતા. પિતાનું જીવન જે રીતે પવિત્ર બને તે રીતે કરવામાં ક્યાંય પણ આળસ, પ્રમાદને કરનારા ન હતાં; માટે જ પોતાની દેવદુંદુભીના નાદ વડે પ્રમાદમાં પહેલા માનવ સમાજને જાગૃત કરતા કહેતાં હતાં કે, હે માન! તમે પ્રમાદ અને નિદ્રાને ત્યાગ અને મેક્ષનગરીના સાથે વાહ સમા દેવાધિદેવના સમવસરણમાં આવે અને સાચા ધર્મને, યજ્ઞને, ઓળખાવનારા તેમના ઉપદેશને શ્રદ્ધાપૂર્વક સાંભળે. એ યાદ રાખજો કે ઃ પત્થર ઉપર સિંદુર મારી પના કે બીજા દ્રવ્યો વડે પૂજાયેલા કે પૂજેલાને દેવ માનીને તમે તમારી જીભ ઇંદ્રિયના ગુલામ બની ગમે તેટલા બકરા, ઘેટાં, કુકડા, પાડા અને બત્રીસ લક્ષણા માનને બલિદાનની વેદી પર ચડાવશે તેવા ય એકવાર નહીં પણ હજારવાર જુઠા છે, પાપ છે, મહા પાપ છે. તમે પ્રત્યક્ષ જુએ છે કે તમારા તીણ શસ્ત્ર દ્વારા કપાયેલા જાનવરના રતિમાત્ર માંસને ખાવા માટે કઈ પણ દેવતા આવતું નથી, માટે સમજવું સરળ છે કે કેવળ ઇન્દ્રિયેના ગુલામો વડે, માંસાહારના પક્ષાંધો વડે રાજસત્તા કે શ્રીમતેના ગુલામ બનેલા પિથા પંડિત વડે આવા પ્રકારના કુત્સિત, નિંદનીય, હિંસક અને દુરાચારવર્ધક યાની પ્રથાને પ્રારંભ થયો છે. માટે હે માનવ ! તમે સદુબુદ્ધિના વારસદાર બને, વિવેકને દીપક તમારા હૈયામાં પ્રગટ, અને સમજે કે આવા હિંસક અને પાપને ફેલાવો