________________
૩
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
નશામાં જીવનયાપન કરનારા શ્રીમતે, સત્તાના ઘમ'ડમાં મદમસ્ત બનેલા સત્તાધારીએ, તથા કામદેવના ઝૂલણે ઝૂલતી રાજરાણીએ શ્રીમંત પત્નીએ, તેમની પુત્રીએ, કુળવધુએ, સંસારવાસના ત્યાગ કરીને સયમ પથના મુસાફર અન્યા હતાં. આ પ્રમાણે વિશાળ મુનિ સ ંઘ, સાધ્વી સ ંઘ, અને અસંખ્યાત દેવ-દેવી, ઈન્દ્ર તથા ઇન્દ્રાણીએની સેવાથી સેવિત ભગવાન મહાવીરસ્વામી રાજગૃહી નગરીમાં પધાર્યાં છે,
યજ્ઞ કાને કહેવાય ?
મનુષ્યાવતારમાં સદ્ગુદ્ધિ તથા સદ્વિવેકના માધ્યમથી પુણ્ય પવિત્ર જીવનને સમાપ્ત કરી દેવલાકના સ્વામી બનેલા દેવા, દેવીએ, ઇન્દ્રો અને ઇન્દ્રાણીએ એ પુણ્ય કમ પ્રમાણે આર્થિક અને કામિક સ’બધી પાગલિક લબ્ધિઓ, ઋદ્ધિઓ, શક્તિએ અને મહાશક્તિએ ઉપરાંત ઘણાં ઘણાં સુખસાધના મેળવેલા હોવા છતાં પણ તેઓ વિવેકબુદ્ધિવાળા હોવાના કારણે સમજતા હતાં કે ‘ ક્ષિળપુષ્યે ' મર્ત્યોર્જ વિજ્ઞપ્તિ '' આ ન્યાયે એક દિવસ અમારા માટે એવે પણ આવશે જેનાં કારણે ‘ આ અમારી અત્તરની વાવડીએ દેવલેાકના સુખા, દેવીઓના ભાગવિલાસ, ઉપરાંત કપુરની ગેાટી જેવા અમારા શરીરા ફરીથી માતાની કુક્ષિરૂપી ગંદી કોટડીમાં ઉંધે માથે નવ મહિના સુધી કારાવાસને ભોગવનારા બનવા પામશે. જ્યાં મળ-મૂત્ર લેાહી, ચરબી, કફ, પિત્ત, આદિ ગ'દા પદાર્થોં સિવાય ખીન્નુ કંઇ પણ નથી. માટે અરિતાના પ'ચ કલ્યાણકમાં, નદીશ્વર જેવા મહાતીર્થોમાં તેમજ મુનિધ` કે સાધ્વીધ ની રક્ષા કરવામાં તેએ પાતાના ધમ સમજતા હેાવાથી · પુણ્યકર્મ ના વૈભવ