________________
શતક ૨૪મું : ઉદ્દેશક-૨ જમે છે તેમાંથી અસંખ્યાત વર્ષાયુવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિયો જ્યારે અસુરકુમાર થાય છે ત્યારે જઘન્યથી દશહજાર અને ઉત્કૃષ્ટથી ત્રણ પાપમની સ્થિતિવાળા હોય છે. આ વાત ભેગભૂમિ(યુગલિકભૂમિ)ના તિર્ય માટે જાણવી અને અસંખ્યાત નહી પણ સંખ્યાત છને ઉત્પાદ જાણ. વજા. રાષભનારા સંઘયણવાળા શરીર અવગાહના જઘન્યથી ધનઃ પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી છ ગાઉનું જાણવું. સમચતુરન્સ સંસ્થાન આદિની ચાર લેશ્યા, મિથ્યાદષ્ટિવાળા, ત્રણ યેગ, બે અજ્ઞાન, બે ઉપગ, ચાર સંજ્ઞા, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય વેદના, મારણાંતિક સમુદ્દઘાતબે વેદના. પુરૂષ અને સ્ત્રીવેદ આદિ યથાગ્ય જાણવા. સંખેય અને અસંખ્યય વર્ષાયુવાળા મનુષ્ય અસુરકુમારમાં અવતરે છે. શેષ વિગત મૂળસૂત્રથી જાણવી.
જ શતક એવી સમાન ઉદેશે બીજે સમાપ્ત .
આ રીતે ભવનપતિના આઠ ભેદોના આઠ ઉદ્દેશા ઉપર પ્રમાણે જાણવા જે એક એક ઉદ્દેશે એક એક ભેદે પૂર્ણ થાય છે.
છે૩ થી ૧૧ ઉદ્દેશ સમાપ્ત .