________________
૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પાંચસે ધનુષ્ય પ્રમાણ તથા જે જી અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન અને આહારક શરીર પ્રાપ્ત કરી ત્યાંથી પડે છે અને નરકમાં જાય છે તેમને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ જાણવા (ચૂર્ણિકાર) શેષ બધી બાબતે પ્રથમની જેમ જાણવી. સાતમી નરકે જનારા પ્રથમ સંઘયણવાળા જ હોય છે તથા સ્ત્રીદવાળા સાતમીએ નથી જતા.
શતક ચોવીસમાને ઉદ્દેશ ૧ સમાપ્ત
શતક ૨૪ : ઉદ્દેશો-ર અસુરકુમારાદિ દેવામાં જન્મ લેનારા કોણ?
હે ગૌતમ! ચારે ગતિઓમાંથી કેવળ મનુષ્ય અને તિય અસુરકુમાર દેવલેકમાં ઉત્પન્ન થવાને ગ્ય છે. પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિય જે સંમૂચ્છિમ છે તેમની ઉત્કૃષ્ટ આયુષ્ય મર્યાદા પૂર્વ કેટિ વર્ષની હોવાથી દેવાયુષ્ય તેટલી સંખ્યામાં જ બાંધે છે. તે કારણે જઘન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી પાપમના અસંખ્યાતમાં ભાગ (પૂર્વ કેટિ વર્ષ ) ની સ્થિતિવાળા અસુરકુમારેમાં ઉત્પન્ન થાય છે. તે * જ જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત સંખ્યામાં જન્મે છે. યદિ જઘન્યકાળની સ્થિતિવાળા હોય તે તેમના અધ્યવસાય શુભ હોય છે. સંખ્યાત કે અસંખ્યાત વર્ષની મર્યાદાવાળા સંજ્ઞી છે અસુરકુમારમાં