________________
પપ૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વ્યવહારની દષ્ટિએ માતા કે પિતાની તસ્વીર ભલે જડ રહી છતાં પણ માનવના હૈયા જ્યારે ભક્તિરસમાં તરબળ બને છે ત્યારે તે જડમાં રહેલું જડત્વ સર્વથા ગૌણ બને છે અને તેમાં માતાનું કે પિતાનું ચૈતન્ય મુખ્ય બને છે. માટે જ કઈક પ્રસંગે સગાવાલા કે હજારે માણસના ટોળાને ઓળખાણ આપતા કહે છે કે આ મારી માતા છે, આ મારા પિતા છે. આવા પ્રકારના જાત અનુભવે સૌને થઈ રહ્યાં છે માટે જ માન્યા વિના રહી શકાય તેમ નથી કે આપણું જેવા પ્રાથમિક કક્ષાના માનને માટે જડને ઉપકાર ના સૂને નથી.
તેવી જ રીતે અનાદિકાળથી આપણે આત્મા અર્થ અને કામની ઉપાસનામાં મસ્ત બનીને પિતાના ભવેને નિરર્થક કર્યા છે. કેઈ સમયે તેમના ભેગવટામાં જ્યારે માનવને આઘાત લાગે છે ત્યારે તેના સુષુપ્ત મનમાં અર્થ અને કામ કરતાં પણ કઈક નવી વસ્તુની સ્મૃતિ થયા વિના રહેતી નથી, અને તે છે દેવાધિદેવ અરિહંત પરમાત્મા.
જીવમાત્રને આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત કરાવનારા, રાગ-દ્વેષ તથા મેહ માયાથી બચાવનાર, કલેશ-કંકાસથી પૂર્ણ સંસારમાં થડે કે ઘણે અંશે માનવને સુખી બનાવનાસ અરિહંત પરમાત્માઓની સ્મૃતિ થતાં જ તેમની મૂર્તિ, તસ્વીર તથા તેમના સમરણે જ્યાંથી પણ મળે ત્યાં જઈને પણ તેમના ચરણેમાં બેસશે અને કંઈક સુખ-શાંતિ અને સમાધિ પણ મેળવશે.
માતા-પિતા કે ધર્મપત્નીના ફેટા જેમ જડ છે તેમ પરમાત્માની મૂર્તિ કે તસ્વીર પણ સ્વતઃ જડ હોવા છતાં પણ તેમાં આપણું કરેલું અરિહંતતત્વ જ સૌને નવી પ્રેરણા આપવામાં, આત્માને ચેતનવંતે બનાવવામાં તેમ જ પુત્ર