________________
શતક ર૪ : ઉદ્દેશેા-૧
નરક ગતિના વા માટેની વિચારણા :
હે પ્રભુ ! નરક ગતિમાં ઉત્પન્ન થનારા જીવા કઈ ગતિમાંથી નીકળીને નરકભૂમિમાં જન્મ લે છે ?
જવામમાં ભગવંતે કહ્યું કે–નરકગતિ અને દેવગતિને છેડી તિર્યંચ તથા મનુષ્ય ગતિમાંથી નીકળીને જીવા નરકમાં જન્મ લે છે. તિ ચ જીવામાંથી પણ એકેન્દ્રિય, એઇન્દ્રિય, તીન ઇન્દ્રિય અને ચઉઇન્દ્રિયના જીવા નરકમાં ઉત્પન્ન થતાં નથી, પણ પંચેન્દ્રિય તિય ચના જીવા નરકમાં જન્મે છે. તે તિયા સંજ્ઞી હાય કે અસંજ્ઞી જલચર (પાણીમાં રહેનારા) સ્થળચર (પૃથ્વી પર ચાલનારા) ખેચર (આકાશમાં ઉડનારા) હાથેથી ચાલનારા નાળીયા, છાતીથી ચાલનારા સર્પો હાય સાથેાસાથ પર્યાપ્તા ઢાય તે નરકમાં જન્મ લેનારા છે. પર્યાપ્ત અસની તિય ચ ચેાનિક રત્નપ્રભા એટલે પહેલી નરકભૂમિમાં જ જન્મ લેવાની ચેાગ્યતાવાળા છે. આગળની ભૂમિએમાં જવાની તાકાત તેમનામાં નથી. જઘન્યથી દશ હજાર અને ઉત્કૃષ્ટથી એક હજાર યાજનની શરીર અવગાહના છે. આદિની ત્રણ લેશ્યા, મિથ્યાદૃષ્ટિ, મતિશ્રુત અજ્ઞાન, વચન તથા કાયયેાગી, સાકાર નિરાકાર ઉપયાગી, આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાવાળા, ચારે કષાય, પાંચે ઇન્દ્રિય, વેદના, મારણાંતિક સમુદ્ઘાત, સુખદુ:ખના અનુભવી, નપુ'સકવેદી, અસ ખ્યાત અધ્યવસાય જે પ્રશસ્ત અને અપ્રશસ્ત અને પ્રકારના પંચેન્દ્રિય તિય ચ પર્યાયમાં જઘન્યથી અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટથી પૂવ કોટિ સુધી રહેનારા, ભવની અપેક્ષાએ એ ભવ અને કાળની અપેક્ષાએ