SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૨૪મું : પૂર્વભૂમિકા - ૨૧ આપણે સૂત્રાનુક્રમે વિચાર કરીએ, જેમાં પ્રજ્ઞાપના સૂત્રનું વ્યુત્ક્રાંતિ પદ પૂર્ણરૂપે અવતરિત છે. એક એક દંડકને એક એક ઉદેશે આ શતકમાં હોવાથી નીચે લખ્યા પ્રમાણે વિશ દ્વારથી નિર્ણય કરવાને છે. તે દ્વાર આ પ્રમાણે છે – (૧) ઉ૫પાત –નરકમાં ઉત્પન્ન થનારા છે કઈ ગતિમાંથી આવે છે? (૨) પરિમાણ –નરકાદિમાં ઉત્પન્ન થનારા જ કેટલા ઉત્પન્ન થાય છે? (૩) સંહનન:-નારકાદિનું સંઘયણ કયું? (૪) તેમની ઉંચાઈ (૫) સંસ્થાન-આકાર, (૬) લેગ્યા (૭) દષ્ટિજ્ઞાન, અજ્ઞાન, વેગ, ઉપયોગ, સંજ્ઞા, કષાય, ઈન્દ્રિય, સમુદ્દઘાત, વેદના, વેદ, આયુષ્ય, અધ્યવસાય, અનુબંધ (વિવક્ષિત પર્યાનું સાતત્ય) કાય સંબંધ-(અમુક કાયથી અન્ય કાયમાં અથવા તેની સમાન કાયામાં જઈને પુનઃ આવવું) આ પ્રમાણે પ્રત્યેકને નિર્ણય કરવાને છે. કાશતક ૨૪માની પૂર્વભૂમિકા સમાપ્ત
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy