________________
૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
કહે કે આ માવળનું ઝાડ આ બાજુ ઉભુ છે તેના કરતાં બીજી ખાજુ હાત તે વધારે સારૂ દેખાત, પરન્તુ ક`સત્તા એમ કહે છે કે ખાવળના કાંટાના જીવા સાથે આંબાના જે બાજીના પાંદડા વૈરભાવવાળા હાય છે, તેથી તે જીવાને હનન, તાડન, પીડન કરવા માટે બાવળનું ઝાડ પણ કોઇના પરિશ્રમ કે આશય વિના ત્યાં જ જમ્મુ, માટું થયું અને હવાના ઝુકેરે આંબાના પાંદડાના જીવાને વિંધતા વધતા પેાતાના વૈરને બદલે લઇ રહ્યો છે, અને કોઇની પણ દયા વિનાના આંબાના પાંદડા પણ બૈરનું ઋણાનુબંધન ચૂકાવી રહ્યાં છે ઈત્યાદિક પ્રસ`ગાને જોઇએ તા જીવા ઉપર રહેલી ક સત્તાનુ' જોર કેટલુ બધુ વ્યાપક છે તે સાફ સાફ જણાઇ આવે છે. પ્રત્યક્ષ દેખાતા સંસારના યથાર્થ સ્વરૂપને જોયા પછી જૈન શાસન કહે છે કે પ્રત્યેક જીવાને પોતાતાના કર્માં જૂદા હાવાથી સૌને કર્મીના નાચ નાચ્યા વિના છુટકે નથી, માટે સૌ જીવા પાતપેાતાની સત્તામાં સથા જાદા છે. જેમની સંખ્યા અને તાન'ત છે. પ્લે ગ્રાઉન્ડ ”ના ફૂટબેલની જેમ ક રાજાની ઠોકર ખાઇને ચાર ગતિના ચોગાનમાં રખડપટ્ટી કરી રહ્યાં છે.
,,
જે કેવળજ્ઞાનમાં એક પણ કર્માંણુ શેષ રહેતા નથી, જેની ઉત્પત્તિમાં સૌથી પહેલા સમસ્તાવરણ સહિત મેહકના મૂળીયા બળીને ખાખ થાય છે, ત્યારપછી આંખ પર આંધેલા પાટા જેવુ જ્ઞાનાવરણીય કર્મ તથા દશનાવરણીય અને અંતરાય કર્યાં ક્ષય થતાં આત્માની અનંત શક્તિઓ પ્રકાશિત થાય છે અને પૂરા સંસાર, અનંત ચૈા, તેના પર્યાયે પ્રત્યક્ષ થાય છે. તેવા કેવળજ્ઞાનના માલિક ભગવાન મહાવીર સ્વામી, ગૌતમસ્વામીના પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપી રહ્યાં છે, જેનુ