________________
૫૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
શકે છે, પરંતુ તેની પ્રરૂપણા કરવા માટે આયુષ્ય મર્યાદા સૌની એક સમાન હેાતી નથી. માટે જેની પ્રરૂપણા કરવા જેટલા સમય મળવા જોઇએ તે નહી મળતા હાવાથી તેની પ્રરૂપણા કરી શકાતી નથી, માટે તે અનભિલાપ્ય છે, તથા તેનાથી વિપરીત એટલે પૂછાયેલી વાત કહેવી તે અભિલાપ્ય છે. જે દ્રવ્યે ઋષભદેવ પરમાત્માને અભિલાપ્ય હતાં તેમાંથી ઘણા દ્રવ્યે। મહાવીરસ્વામીને અનભિલાપ્ય રહ્યાં છે. અને જે મહાવીરસ્વામીને માટે અભિલાષ્ય હતાં તે સુધર્માંસ્વામીને અનભિલાપ્ય રહ્યાં છે.
(૩) અરિહ‘ત પરમાત્માએએ કરેલી અથ પ્રતિપાદનાઓની વ્યાખ્યાઓમાં પ્રકૃષ્ટ, શ્રેષ્ઠ, સČથા અદ્વિતીય, બીજાઓને માટે સથા અશકય, જ્ઞાના જેમાં ઠલવાયા છે, તેને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ કહેવાય છે. આ સૂત્રમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર આદિ તત્ત્વનું જ્ઞાન સમાયેલુ છે, સારાંશ કે કર્માંના અંધનમાંથી મુક્ત થવાને માટે આશ્રવ, સવર્ અને નિરા તત્ત્વા પણ સ્વીકાય છે; કેમકે સવર દ્વારા આશ્રવ( કર્માંને આવવાનું દ્વાર )ને દિ રાકવામાં ન આવે તે એકલા જીવનું સ્વરૂપ જાણી લેવાથી કયા ફાયદા થવાના છે? તથા ‘મટું ब्रह्मास्मि, नित्योऽस्मि, शुद्धोऽस्मि, बुद्धोऽस्मि, एकोऽह बहुस्याम् આદિ શબ્દો કરોડોવાર ખેલવામાં આવે તે પણ સવર્ણ અને નિર્જરા વિનાના આત્માનું ભલું કેટલુ થવાનુ હતું? કેમકે અત્યારના તબક્કે આપણા આત્મા માયામાં, પ્રકૃતિમાં, અજ્ઞાનમાં, તથા કર્મોની જાળમાં ફસાયેલા હેાવાથી જીવાત્માને જેમ પેાતાના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે, તેમ પુણ્ય, પાપ, આશ્રય, મધ, સવર અને નિર્જરા તત્ત્વા પણ જાણવા, સમજવા અને જીવનમાં હૈયને હેયસ્વરૂપે અને ઉપાદેયને ઉપાદેય સ્વરૂપે