________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૧૩૩
દેવાને વ્રત, નિયમ તથા પચ્ચક્ખાણુ હાતા નથી. ત્યાર પછી જોગાનુજોગ લાભના પ્રસ`ગ જોઇને તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીજી ચતુર્વિધ સંઘની સ્થાપનાના સમય આવી ગયા છે તેમ જાણીને વિહાર કરી ‘મહાસેનવન’માં પધાર્યાં. દેવાએ સમવસરણની રચના કરી અને પરમાત્મા પૂર્વાભિમુખ બિરાજમાન થયા, માનવસમૂહ સમવસરણુ તરફ આવતા થયા અને વૈશાખ સુદ્ધિ ૧૧ના મંગળ દિવસે પ્રથમ દેશના થઇ. તે સમયે જ લાખા કરાડી દેવા-દેવીઓ, ઈન્દ્રો અને ઇન્દ્રાણીઓ, આકાશમાં જયઘાષ કરતાં તથા દેવદુંદુભીનેા જોરદાર નાદ કરતાં એક પછી એક સમવસરણ તરફ આવવા લાગ્યા. તે સમયે વિસ્તીર્ણ. આકાશમાગ પણ સકીર્ણ થયા. આ પ્રમાણે દેવદેવીઓના દિવ્યઘાષને સાંભળીને યજ્ઞમાં રહેલા પંડિતા પ્રથમ તખકે રાજી રાજી થઈને કહેવા લાગ્યા કે આ દેવા આપણા યજ્ઞમાં આવી રહ્યાં છે’ પર`તુ તેમને જ્યારે સમવસરણુ તરફ જતાં જોયા ત્યારે ઇન્દ્રભૂતિની ભ્રકુટિ વર્ક થઈ અને પેાતાના આસન પરથી ઉભા થઇને પગની એડીને ત્રણ વાર જમીન પર ઠોકીને ખેલ્યા કે અરે દેવ ! તમે પવિત્રતમ યજ્ઞને છેડીને અન્યત્ર કયાં જઈ રહ્યાં છે ! એક દેવથી ખબર પડી કે - મહાવીર નામના સવજ્ઞને વંદન કરવા અમે જઇ રહ્યાં છીએ.’ આ વાત સાંભળતાં જ રાષે ભરાયેલા અને અહંકારથી ધૂંઆપુ આ બનેલા ઇન્દ્રભૂતિ પેાતાના ૫૦૦ શિષ્યા સાથે મહાવીરને પરાજય દેવા માટે તૈયાર થઇને સાબર આવવાને નિ ય કરીને સમવસરણ તરફ આવવા માટે પગ ઉપાડ્યાં. પણ.... સમવસરણના પ્રથમ પગથિયે જ તેમની દૃષ્ટિ મહાવીર પરમાત્મા પર પડી અને તેમના જીવનમાં હુતાશ એ પ્રવેશ કર્યાં. ઉપર આવ્યા પછી જ્યારે પ્રભુએ કહ્યું કે આવેઆવા ઈન્દ્રભૂતિજી તમને સ્વાગત છે!.’એસે અને થાક
: