________________
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ
૫૩૨
( ૧ ) ગૌતમસ્વામીજી
મગધદેશના ગુબ્બરગામ( ગેાબરગામ )માં વસુભૂતિ નામે બ્રાહ્મણ હતા. તેમની પૃથિવી નામે ધર્માં પત્ની હતી. અને ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, અને વાયુભૂતિ નામે ત્રણ પુત્રો હતાં. જે ચૌદ વિદ્યાના તેમજ બ્રાહ્મણશાસ્ત્રના પૂર્ણ જ્ઞાતા હતાં, ગૌતમગાત્રીય હાવાથી ઇન્દ્રભૂતિ, ગૌતમસ્વામીના નામે જગપ્રસિદ્ધ બન્યા છે. જીન્દગીની મેાટી મુસાફરી અર્થાત્ પચાસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહીને બ્રાહ્મણુકમ, યજ્ઞયાગ, પઠનપાઠન આદિમાં પૂર્ણ કરે છે. ઢગલાબંધ બધાય પડતામાં માટા ઇન્દ્રભૂતિ હોવાથી સત્ર તેની ધાક હતી અને તેમનાથી ઉચ્ચારાતાં મ`ત્રાથી યજ્ઞમાં દેવ અને દેવીએ પણ હાજર રહેતી હતી. એક દિવસે સેામિલ નામના શ્રીમંત, ધનાઢ્ય બ્રાહ્મણે મોટામાં મોટો યજ્ઞ કર્યાં. તેમાં વિધિ વિધાનકારો અગ્યાર પડિત મુખ્ય હતાં, તેમના શિષ્ય પરિવાર તથા યજ્ઞમાં ભાગ લેનારા હજારો બ્રાહ્મણા હતાં. જે દિવસે યજ્ઞને પ્રારંભ થયા તે વૈશાખ સુદ્ધિ ૧૧ના દિવસ હતા, પડિતાની પંક્તિમાં ઇન્દ્રભૂતિ સૌથી મેાખરે હતાં અને માચ્ચાર કરી રહ્યા હતાં.
તે કાળે તે સમયે મગધદેશના ક્ષત્રિયકુ'ડનગરમાં સિદ્ધાર્થ રાજાને ત્યાં જન્મેલા વધુ માનકુમારે ( મહાવીરસ્વામી ) ત્રીશ વર્ષોંની ભરજુવાનીમાં દીક્ષા સ્વીકાર કરીને સાડાબાર વર્ષ સુધી સથા અદ્વિતીય તપશ્ચર્યાંરૂપી અગ્નિમાં કકાણોની ભસ્મસાત્ કરી વૈશાખ સુદિ ૧૦ની રાત્રે કેવળજ્ઞાનના માલિક બનવા પામ્યા હતાં. પ્રથમ દેશના રાતના સમય હાવાથી દેવા સિવાય બીજો કઇપણ ન હેાવાના કારણે દેશના ખાલી ગઇ હતી, કેમ કે માનવ સમાજ દ્રવ્ય અને ભાવનિદ્રામાં સૂતેલી હતી અને