________________
શતક ૪૧મુંઃ ઉદ્દેશક-૧
૫૧૩ માર મારે છે અને ગાળે ભાંડે છે. એક જન સુખદાયક હાસ્યદાયક છે તે બીજે સૌ કોઈને માટે દુઃખદાયક કે શેક સંતાપ કારક છે. અમુકને જોઈને રાગ આવે છે અને બીજાને જોઈને દ્વેષ આવે છે. આ બધાય કારણમાં અસંયમ-અવિરતભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે.
આ જ પ્રસંગને ચેડા ઊંડાણથી તપાસીએ:
(૧) જીરણ શેઠને માનસિક ઉત્સાહ ભગવાન મહાવીરસ્વામીને પારણું કરાવીને મેક્ષ મેળવવાને હતું, પણ બીજાના હાથે પારણું થતાં જ સંયમશ્રેણિ ચૂક્યા અને મેક્ષથી વંચિત રહ્યાં છે.
(૨) શાલિભદ્રજીનું વૈરાગ્ય ઉત્કૃષ્ટ હતું, તેમાં કેઈને પણ શંકા નથી, પરંતુ આજે મારી માવડીના હાથે પારણું થશે.” આટલી જ માયાને લઈને સંયમશ્રેણિમાં સ્થિરતા ટકી નહીં. ફળસ્વરૂપે મેક્ષ ન મેળવતાં દેવલેકના અધિકારી બન્યા.
(૩) દેવલેકમાં પણ પિતાનાથી પહેલા ઉત્પન્ન થયેલા અને પછીથી ઉત્પન્ન થનારા હજારો-લાખે દેવેની સેવા લેવાના નિયાણ ભેગવ્યા વિના કે રૂપ રૂપના અંબાર જેવી દેવીઓના નાચગાન જેવાના નિયાણ જોગવ્યા વિના સંસારના બંધને પણ શી રીતે તૂટશે ? માટે મૃત્યુ સમયે અવિરત અવસ્થા હોય છે.
(૪) હજારો-લાખે અને કરે છે સાથેની માયાના બાણાનુબંધન ભેગવી લીધા પછી શેવાળીયારૂપે જન્મેલા શય્યાપાલકના વૈરાનુબંધમાંથી છુટ્યાં ત્યારે જ મેહકર્મ સર્વથા નિમૂળ થયું અને કેવળજ્ઞાનના માલિક બનેલા આપણા સૌના