________________
૫૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ખૂણા તરફ ન જન્મતાં પશ્ચિમ દિશામાં કેમ જ ? અને ત્યાંથી બહાર આવી માનવ અવતાર લઈ શહેનશાહ શી રીતે બનતે હશે? આ બધી જીવન-મરણની ઘટમાળમાં જીવાત્માનો સંયમભાવ કામ કરતું નથી પણ અસંયમભાવ જ કામ કરી રહ્યો છે. કેમકે સંયમભાવમાં (અનાશ્રુવાવસ્થામાં) દરેક જીવો સાથેના ઋણાનુબંધને, નિયાણુઓ તૂટવા માંડે છે જ્યારે અસંયમભાવમાં એક બીજાના એક બીજા સાથે ત્રાણાનુબંધને બંધાય છે અને તેના કારણે નિયાણુઓ પણ બંધાય છે.
સંયમભાવમાં જીવાત્માનું લક્ષ્ય મોક્ષ સિવાય બીજે ક્યાંય હોતું નથી અને અસંયમભાવમાં મેક્ષ તરફના આંખ મીંચામણા હેવાથી બીજા બીજા જ સાથેના રાગ-દ્વેષના સંબંધ જોડાયા વિના રહેતા નથી, આમાં કંઈક સમયે તીવ્રતા વધે છે ત્યારે નિયાણા બાંધવાની પ્રક્રિયા તરફ ઢળી જતાં જીવને વધારે વાર લાગતી નથી અને જ્યારે નિયાણા તરફ દષ્ટિપાત હોય છે ત્યારે “નિતાના તાન વોfધામોડા સુમઃ ” આ સૂત્રાનુસારે તેમને બધિલાભ પણ પ્રાય: હેતે નથી તે સંયમભાવ ક્યાંથી હોય?
ભત્પત્તિમાં બીજા જીવે સાથે બાંધેલા નાણાનુબંધ સિવાય બીજું કર્યું કારણ છે ? ત્યારે જ ચાલુ ભવને જીવ જબૂદ્વીપના ભરતક્ષેત્રના અમુક ગામમાં મૃત્યુ પામે છે અને ગમે તે ભવની અધુરી રહેલી લેવડ-દેવડ, કાવાદાવા, મારકાટ, રવું-હસવું, ભૂખે મરવું કે મારવું, ભેગ્ય કે ભક્તા બનીને પરસ્પર એક બીજાના શત્રુકમેને પૂર્ણ કરવા માટે, જેટલા સમયમાં તે તે કામ પૂર્ણ થશે તેટલા સમય માટે પણ ત્રાણાનુબંધને વશ થઈને ધાતકીખંડમાં જન્મ લેવાને કહે છે. ત્યાંને હિસાબ ચૂકવીને ફરીથી ભરતક્ષેત્રમાં જન્મ