________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૧
- ૫૦૯ કે ચારે ગતિઓમાં રખડપટ્ટી કરવામાં આત્માને અસંયમ જ મુખ્ય કારણ છે. મૂળસૂત્રમાં “સાયનસેળ” શબ્દ છે જેને અર્થ આત્માનું યશ થાય છે, અને રહેવત યેશ: સંયમ. કેમકે સંયમ યશનું કારણ છે જ્યારે અયશ સંયમના અભાવને કહેવાય છે ત્યારે ગતિઓનું આયુષ્ય કર્મ આત્માના અસંયમને આભારી છે. ટીકાકારના શબ્દોથી સમજી શકાય છે કે રૂઠ્ઠ સર્વેક્ષાमेवाऽऽत्माऽयशसैवोत्पत्तिः उत्पत्ती सर्वेषामप्यविरतत्वादिति" ઉત્પત્તિના વિષયમાં બધાય જેના આત્મામાં રહેલ અયશ એટલે કે અસંયમ વડે જ ઉત્પત્તિ મનાઈ છે, કેમકે ભવાંતરોત્પત્તિમાં સર્વે જીવે અવિરત હોય છે.
ઉત્પત્તિમાં અવિરત શા માટે ?
ઉત્પત્તિના સમયમાં જે અવિરત શા માટે હતા હશે? તેનું કારણ ટીકાકારે દર્શાવ્યું નથી, છતાં પણ સમજી શકાય તેવી વાત છે કે, સંયમ(વિરત)નું ફળ ઉત્પત્તિ નથી પરંતુ અનાશ્રવત્વ છે અર્થાત આવરહિત જીવન જ સંયમ છે. અનાશ્રવત્વનું ફળ તપ છે, તપથી કર્મોને નાશ મનાય છે, તેનાથી નિષ્કર્મ અને ત્યાર પછી જીવાત્માની સિદ્ધિ થાય છે, પરંતુ જ્યાં સુધી આટલી ઉંચી સ્થિતિને જીવાત્મા પ્રાપ્ત કરતું નથી ત્યાં સુધી ચારે ગતિઓમાં જન્મમરણ કરવાના સર્વથા અનિવાર્ય છે. તથા જન્મ મરણ પણ જે જીવે સાથે જેવા પ્રકારનું ઋણાનુબંધ હોય છે તેને ત્યાં જ જન્મ લેવું પડે છેઅત્યારે જબુદ્વીપ ભરતક્ષેત્રના મુંબઈમાં એક જીવ મરણ પામે છે અને ધાતકીખંડમાં જન્મે છે, તથા ધાતકીખંડને રાજાધીરાજ સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલા રૂપે જન્મ લે છે અને ત્યાંથી તે જ જીવ નરકભૂમિમાં જાય છે અને તે પણ નરકના પૂર્વ દિશાના