SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૪૧મું : ઉદ્દેશક-૧ ૫૦૭ ચવીને સીધે નરકભૂમિને પ્રાપ્ત કરી શક્યું નથી, કેમકે નરકગતિમાં કર્મોની વેદના અને અલ્પાંશે કે મહદંશે નિર્જરા જ કરવાની હોવાથી તત્કાળ નરકગતિને પ્રાગ્ય કર્મોને બાંધવાનું હોતું નથી, તથા દેવલેકના પુણ્યકર્મના ફતા હોવાથી નરકની લાયકાતવાળા હોતા નથી. તેથી દેવ અને નરકને છોડીને તિર્યંચે અને માનવેને જ નરકગતિને પ્રાયોગ્ય કર્મો બાંધવાની શક્યતા રહેલી હોવાથી આ બંને ગતિને જીવે નરકગતિમાં ઉત્પન્ન થાય છે. આ વિષયને પ્રજ્ઞા પના સૂત્રનું વ્યુત્ક્રાંતિ પદ જેવાની ભલામણ કરાઈ છે. કેટલી સંખ્યામાં જ નરકમાં જાય? તેના જવાબમાં કહેવાયું છે કે, ૪–૮–૧૨ આદિની સંખ્યાથી લઈને સંખ્યાત કે અસંખ્યાત છે એક સમયમાં નરકમાં જાય છે. નરકમાં જતાં તે છ સાંતર કે નિરંતર જાય છે. યદિ સાંતર ઉત્પન્ન થાય તે જઘન્યથી એક સમયનું અન્તર પડે છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયનું અંતર જાણવું અને નિરંતર જાય તે જઘન્યથી બે સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમય સુધી પ્રત્યેક સમયમાં અન્તર વિના જ ઉત્પન્ન થાય છે. જે સમયે નરકના જી કૃતયુગ્મ રાશિવાળા હોય છે, તે જ સમયે તેઓ જ, દ્વાપર કે કાજ રાશિવાળા હતા નથી અને જે સમયે જ રાશિવાળા હોય છે તે સમયે જ તયુમ, દ્વાપર કે કાજ હોતા નથી. આ રીતે દ્વાપર અને કાજ માટે પણ કલ્પી લેવું. છે એક ઓટલા ઉપરથી બીજા ઓટલા પર જવામાં કૂદકે જોયા વિના બીજે માગ ક્યો? અને જ્યારે કેઈ પણ માનવ
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy