________________
શતક ૪૧ : ઉદ્દેશેા-૧
રાશિ યુગ્માની ચર્ચા ઃ
હે પ્રભુ ! આપશ્રીના શાસનમાં રાશીયુગ્માની સખ્યા કેટલી છે?
જવાબમાં ભગવતે ક્રમાવ્યુ' કે, હે દીર્ઘ આયુષ્યમાન ગૌતમ ! મારા શાસનમાં રાશિયુગ્મા ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે :-( ૧ ) કૃતયુગ્મ, ( ૨ ) જ્યેાજયુગ્મ, ( ૩ ) દ્વાપરયુગ્મ, ( ૪ ) કલ્પેાજયુગ્મ. આ પ્રકરણમાં પણ યુગ્મના અ એકી રાશિ લેવાના નથી પર ંતુ પહેલાની જેમ સંખ્યાવાચક સમજવા, કેમકે અસંખ્યાત અને અનંતાનંત જીવાની ગણત્રી કરવાના આ ચાર માપદંડ છે. સંખ્યા નાની હાય કે માટી હાય કે સંખ્યાત, અસંખ્યાત કે અન ંત હાય તેમાં ચારના ભાગ દેતાં જો શેષ ચાર રહેવા પામે તેને કૃત યુગ્મ સમજવા, ત્રણ શેષ રહે તે Àાજ, એ શેષ રહે તે દ્વાપર, અને એક શેષ રહે તે કલ્પાજ જાણવા.
કૃતયુગ્મ નારકા નરકમાં કચાંથી આવે છે ?
હે પ્રભો ! કૃતયુગ્મ રાશિપ્રમાણવાળા નારકો જ્યારે નરકગતિમાં ઉત્પન્ન થાય છે, ત્યારે ચારે ગતિએમાંથી કઇ કઇ ગતિમાંથી આવે છે ?
જવાબમાં દેવાધિદેવ ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ ! નરકગતિમાંથી આયુષ્ય પૂર્ણ કરીને બહાર આવેલા જીવ તત્કાળ એટલે કે–નરકમાંથી નીકળીને તરત જ ( બીજા ભવમાં જ) પા નરકમાં આવતા નથી અને દેવગતિના જીવ દેવલાકમાંથી