________________
૫૦૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તે કાકૃતિના નાભીનું સ્થાન તિરછાલક તરીકે સંબેધાય છે, જેમાં અસંખ્ય દ્વિીપે અને સમુદ્રોને સમાવેશ છે. જે જમ્બુદ્વીપથી અસંખ્યાત દ્વીપ સમુદ્રો પછી સ્વયંભૂરમણ સુધીના બધાય દ્વિદ્વિગુણિત એટલે ડબલ ડબલ પહોળાઈવાળા છે. જમ્બુદ્વીપની બરાબર વચ્ચે મેરૂપર્વત સ્થિત છે, જેની ઉંચાઈ જમીનથી બહારના ભાગમાં ૯૯ હજાર જનની છે અને શાશ્વત છે. સૂર્ય-ચન્દ્રગ્રહ-નક્ષત્ર અને તારાઓના વિમાન મેરૂ પર્વતની અધવચ્ચે ચકકર મારી રહ્યાં છે. ત્યારપછી ઉર્વક આવે છે, જેમાં બાર વૈમાનિક દેવોના વિમાને, ત્યાર પછી નવ રૈવેયકના વિમાને અને છેવટે પાંચ અનુત્તર દેવેના વિમાન છે. આ ચારે નિકાયના દેવાના સ ખ્યા કેટલી છે? જવાબમાં કહેવાયું કે-દેવકના દેવ પ્રતિદિન જેટલી સંખ્યામાં વન પામે છે તેના કરતાં પણ બ્રહ્માંડના માનની સંખ્યા થડી છે. આ ત્રણે લેકને કેઈ ઉત્પન્ન કરી શકતો નથી, નાશ કરી શક્ત નથી, તેમ પોતપોતાના કર્મોથી અતિરિક્ત બીજે કંઈ રક્ષક નથી. આ પ્રમાણેની લેકની વ્યવસ્થામાં બધાય દે, ઇન્દ્રો, વાસુદેવે કે ચકવર્તીએ ભેગા મળીને આયુષ્ય પૂર્ણ કરી લેશે તે પણ લેકની વ્યવસ્થામાં કંઈ પણ વધઘટ કે ફેરફાર કરી શકવાને માટે સમર્થ બની શકવાના નથી.
લાખ જન પ્રમાણના જમ્બુદ્વીપમાં સૌથી નાનું પર૬ જિન પ્રમાણ ભરતક્ષેત્ર આવેલું છે, તેમાં રહેલ અષ્ટાપદ પર્વતને પણ આજના વૈજ્ઞાનિક અને રેકેટો શોધી શક્યા નથી તે પછી મેરૂ પર્વતની તપાસ કઈને પણ શી રીતે લાગવાની છે? માટે આ બધી વાતે કેવળીદશ્ય હોવાથી ચર્મ ચક્ષુગેચર બનવાની નથી. માટે જે આત્મવાદી છે તે જ લકવાદી છે. કેમકે જે પિતાના આત્માની સ્થિતિ, ગતિ,