________________
શતક ૪૧મું :
૫૦૧
ઉન થાય ત્યારે તે ધ્યેાજ પણ કહેવાય, દ્વાપર અને કલ્પાજ પણ કહેવાય છે. સારાંશ કે ગણનાતીત જીવાની ગણત્રી કરવાનુ... આના સિવાય બીજો માપદંડ કયો હાઈ શકે ?
આસ્તિક, નાસ્તિક, ધ་મૂઢ, જ્ઞાનમૂઢ, ક્રિયામૂઢ કે સૌંપ્રદાયમૂઢ જીવા પોથીએના પાનાઓ ગમે તેટલા ફેરવી લેતા હાય કે તેની ચર્ચા વિત'ડાવાદ કે વિવાદ કરીને હારજીત પણ લગાડી લેતા હેાય, તે પણ સંસાર તથા સંસારના પદાર્થાં જે આપણી સૌની સામે પ્રત્યક્ષ છે, તેના નિણ્ય કરવામાં તેઓ શી રીતે ભૂલ ખાશે? અને માંધ બનીને કદાચ ભૂલ કરી બેઠા તે પણ કાઇના ય સિદ્ધાંતાથી સંસારના પદાર્થાંમાં તો કોઇ કાળે ફેરફાર થઇ શકવાના નથી, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ શરીરમાં જે અનતાન ંત જીવા જન્મે છે, મરે છે, ખુશાલી અનુભવે છે, કપાય છે, છેદાય છે અને ફરીથી પાછા પધ્રુવિત થાય છે તે પ્રત્યક્ષ ગોચર પદાર્થાના અપલાપ કરવાથી તે તે પદાર્થાને નુકશાન પહાંચશે ? કે આપણા અધૂરા જ્ઞાનને પૂર્ણ કરવાની શકયતા હેાવા છતાં પણ પૂર્ણ ન કરી શકયા તેથી જ્ઞાનને નુકશાન પહાંચશે ? આવી પિર સ્થિતિમાં બંને વસ્તુઓનુ યથાથ' જાણીએ તા કર્યું નુકશાન ? માટે પેાતાના કલ્પિત સિદ્ધાંતવાદી બનવું તેના કરતાં વાસ્તવિક સ્વરૂપે આત્મવાદી, લેાકવાદી અને ક્રિયાવાદી બનીએ તેમાં ખોટુ શુ છે ?
જીવરાશિની અનંતાનંત સંખ્યા પહેલા ભાગમાં ચર્ચાઇ છે. આત્મવાદીઃ આત્માને સત્ય સ્વરૂપથી મેાલવાવાળે આત્મવાદી કહેવાય છે, માટે તે દ્વૈતવાદી, અદ્વૈતવાદી કે વિશિષ્ટા દ્વૈતવાદી હાતા નથી. કેમકે આખાય બ્રહ્માંડમાં કોઇપણ પદાથ કે તત્ત્વ અદ્વૈત પશુ નથી, દ્વૈત પણ નથી કે વિશિષ્ટાદ્વૈત પણ