________________
શતક ૪૦ : અંતર્ગત ૮થી૧૪ શતક
કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ પ્રમાણ ભવસિદ્ધિને માટે જાણવાનું કે બધાય ને ઉપપાત અહીં સંભવ નથી કેમકે અનાદિકાળના અભવસિદ્ધિકે કેઈકાળે ભવસિદ્ધિક થવાના નથી.
આનાથી પહેલાના શતકની જેમ ભવસિદ્ધિક કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પદ્મશ્યા અને સુફલલેશ્યાવાળા જી માટે એકેકના એકેક શતક જાણ. વિશેષતા આ છે કે આમાં અભવસિદ્ધિને ઉપપાત હેતે નથી. અભવસિદ્ધક તથા પ્રથમ સમયના અભાવસિદ્ધિકે માટે શતક ૧૫
કૃષ્ણલેશ્યાવાળા માટે નીલેલેશ્યાવાળા માટે કાપતલેશ્યાવાળા માટે તેજલેશ્યાવાળા માટે પઘલેશ્યાવાળા માટે
ફલલેશ્યાવાળા માટે માત્ર ઉપપાતમાં ભવસિદ્ધિકે કેઈ કાળે અભવસિદ્ધિકે થતા નથી. શેષ ચારે ગતિમાંથી ઉપપાત સમજ. તેઓ મિથ્યાષ્ટિ, અજ્ઞાની, અવિરતિવાળા હોય છે. અનુત્તર વિમાન તેમના ભાગ્યમાં નથી. કેવળ ગુફલલેશ્યાવાળા જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત વધારે ૩૧ સાગરેપમની છે. કેમકે અભ નવમા સૈવેયક સુધી જાય છે, ત્યાંની આયુષ્યસ્થિતિ આટલી જ છે. ત્યાં તેમને શુફલ લેશ્યા હોય છે. •••••••
•••-•••••• શતક ૪૦નું અંતર્ગત ૮થી૧૪ શતક સમાપ્ત થાય