SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૪૦ : અન્તર્ગત ૪ થી ૭ શતક કાપત લેશ્યાવાળાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પલેપમના અસંખ્યાતમે ભાગ અધિક ત્રણ સાગરોપમની જાણવી. અહીં પણ ઉપર પ્રતરની અપેક્ષા સમજવી. કેમકે આ લેસ્થાના છે ત્રીજી નરકભૂમિથી આગળ નથી જતાં. તેને લશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ પલેપમના અસંખ્યાત ભાગ વધારે બે સાગરેપમની જાણવી, કેમકે તે વેશ્યાવાળા જીની સ્થિતિ દેવભૂમિમાં અહીં સુધી જ કહેલી છે. શેષ પૂર્વવત્ - પદ્ય લેશ્યાવાળાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂત અધિક દશ સાગરેપમની જાણવી. જે પાંચમા દેવલેકને આશ્રયી છે, અધિક માટે પૂર્વવત્ એટલે કે મનુષ્યાવતાર છોડતા પહેલાં આ લેશ્યાને ઉદય થાય છે. - શુકુલ વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તમુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમની જાણવી. જે અનુત્તર વિમાનની છે, એટલે કે આ લેશ્યાના માલિકે સર્વાર્થસિદ્ધ વિમાનમાં પણ જવાની ગ્યતાવાળા છે. શતક ૪૦ના અંતગત ૪થી૭ શતક સમાપ્ત .
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy