________________
૪૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
નિકૃષ્ટ પાપ બાંધવાનું તેમને રહેતું નથી સારાંશ કે સમ્યક્ત્વની હાજરી દરમ્યાન જીવાત્મા આધ્યાત્મિકતાના પ્રકાશમાં મસ્ત અનેલા હૈાવાથી આ બંને વેદના બંધનમાંથી મુક્ત બને છે.
આ સમ્યક્ત્વના પ્રકાશ દરમ્યાન યદિ આ જીવાત્મા સત્યસ્વરૂપે સમ્યક્ત્વી હશે તે ઉદીર્થંકરણ વડે મેાહુકમ ફરીથી ભડકે તેવા સ્ત્રીઓના સહવાસ, તેમની સાથે વધારે બેસવું, ખેલવુ` કે બીજા એકેય પ્રકારની પ્રાકૃતિક કે અપ્રાકૃતિક ગી ચેષ્ટા પણ તેમના જીવનમાં હેતી નથી, તેથી પાપજનક, પાપ જન્ય સ્ત્રીવેદ અને નપુ ંસક વેદને ન બાંધતા કેવળ પુરુષવેદના જ બધક છે. જ્યારે કેવળી પરમાત્માને ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્ર હાવાના કારણે એકેય વેદ બાંધવાના હાતા નથી.
પ્રથમ સમયના કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ પ્રમાણુ સની પૉંચેન્દ્રિય જીવેાના ઉપપાત, પરિમાણુ અને આહાર પ્રથમ ઉદ્દેશક પ્રમાણે જાણવાં. અવગાહના, બંધ, વેદ, વેદના, ઉદય અને ઉદ્વીરક પ્રથમ સમયના બેઇન્દ્રિયાની જેમ સમજવા. વિશેષ એ છે કે, એઇન્દ્રિય જીવા નપુસકવેદવાળા છે અને સની પંચેન્દ્રિયા ત્રણે વેઢવાળા છે તથા તેઓ સ'ની અને અસી હાય છે. શેષ પુત્ર વત્. આ પ્રમાણે જ સાળે યુગ્મામાં જાણી લેવુ', સાથેાસાથ અગ્યાર ઉદ્દેશકે પણ જાણવા. આવા સ્થાનમાં પણ આ જીવાત્મા અનેતવાર જન્મ્યા છે. તેમને લેશ્યા છ જાણવી.
* શતક ૪નું અંતગત શતક ૧૯ સમાપ્ત