________________
શતક ૪૦મું :
૪૧
અમૂલ્ય જીવનધન, પુણ્યકર્મ, ભણતર, ગણતર અને યુવાન અવસ્થાને સર્વથા બરબાદ કર્યા પછી પોતાની પરણેતર ધર્મ પત્નીના સહવાસમાં તંભન શક્તિના અભાવે કે જનનેન્દ્રિય શિથિલ થવાના કારણે શક્તિહીન બની ચૂકેલાઓ જ્યારે લમણે હાથ દઈને બેસે છે, ત્યારે તેમને તમે જોયા છે? જાણે છે? આ પ્રમાણે પિતાની પુરૂષાતન શક્તિને અપ્રાકૃતિક સ્થાને વ્યય કરી આ ભવમાં જ નપુંસક બનેલા આવનારા ભવમાં શા માટે નપુંસક ન બને ?
(૫) વિષયવાસના જ્યારે મર્યાદાતીત (હદ બહાર) થઈ જાય છે ત્યારે શીલવતને ધારણ કરનારા તથા ગુણયલ માણસે કે બહેને સાથે, અથવા વ્રતધારીઓ સાથે પણ મૈથુનકર્મની ચેષ્ટા કર્યા વિના રહેવાતું નથી.
પાપ ભાવના જ્યારે મનમાં ઉદ્દભવે છે ત્યારે પિતાની ફાવટ આવતાં – (1) શિયળ તેને પણ ભ્રષ્ટ કરવાની દાનત થાય છે. (2) સાવ નાની ઉમરના બાળક-બાલિકાઓને ફેલાવે છે. (3) પિતાના રૂપાળા શરીર વડે, યુવાનેને વાસનાના રસમાં
ધકેલે છે. (4) પૈસાના લેભે બીજાઓની શરમ છોડાવે છે. (5) પગ દબાવવાના બહાને વ્રતધારી એના શરીર સાથે
ગંદી ચેષ્ટા પણ કરે છે. (6) છેવટે કાગળ પર યા પત્થરની મૂર્તિ સાથે પણ પિતાનું
શરીર ખરાબ કરે છે.