________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વનના વન ઠેકામાં લઈને ત્યાંના સંખ્યાતા ઝાડને કપાવીને તેમના કેલસાને વ્યાપાર કરીને શ્રીમંત બનશે.
પિતાના દલાલે દ્વારા ગામડાઓમાંથી રબારીઓ (ભરવાડે) પાસેથી અથવા બીજાઓ પાસેથી હજારો લાખોની સંખ્યામાં ગાય, બળદ, બકરા, ઘેટાઓ, પાડા, કુકડાઓ, ભૂંડે, આદિ મૂંગા જાનવરોને વેચાતા લઈને કસાઈખાને વેચવાના ધંધા કરશે.
પિતાની માલિકીના તળાવના ઠેકાએ આપીને તેમાં ઉત્પન્ન થયેલા કરોડો, અબજોની સંખ્યામાં રહેલા નાના મોટા માછલાઓની, દેડકાઓની, કાચબાઓની હત્યા દ્વારા લાખોપતિ બનેલા શ્રીમંતોને તમે જાણે છે?
આવી રીતના પશુઓના વધ કરનાર અને કરાવનારને આવતા ભવમાં મૂક ભાવે નપુંસકવેદને ભેગવ્યા વિના છુટકો નથી.
(૩) નિલ છન કર્મ–આ કર્મ દ્વારા મૂંગા પશુઓના નાક, કાનનું છેદન કરાવશે, અથવા તેમની ગુપ્તન્દ્રિયની ખસી કરાવીને તેમને વિષયસુખના ભેગવટામાં ભયંકરમાં ભયંકર અંતરાયકર્મનું ઉપાર્જન કરશે, ત્યારે તે મૂંગા જાનવરે ભે શ્રાપ આપશે? તે ઉપાશ્રયમાં જઈને મુનિરાજે પાસે ખુલાસો કરી લેશે તે મિથ્યાત્વના રંગમાં રંગાઈને કરેલા અપકૃત્યથી કંપારી આવ્યા વિના નહી રહે.
(૪) સ્પર્શેન્દ્રિયના ગુલામ બનીને જેઓ કન્યાઓના કે રૂડા રૂપાળા બાલુડાઓના શરીરને બગાડતા હશે, તેમના શરીર સાથે પોતાની વિષય વાસનાને તૃપ્ત કરવામાં તથા પેટા ચાળા, ગંદી ચેષ્ટા કે પીપરમેંટ આદિના પ્રલેભન આપીને તેમને પિતાના ખળામાં બેસાડી ક્ષણિક આનંદમાં પિતાનું