________________
४८८
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઈત્યાદિ દૂષણેની ભરમારમાં કામદેવને જાગૃત કરવામાં કે મરેલા કામદેવને ફરીથી ઉત્તેજિત કરવામાં અખાદ્ય-અપેય આદિ પદાર્થોનું ભક્ષણ-પાન કરનારા આવતા ભવમાં સ્ત્રીવેદના માલિક બનશે. (૩) નપુંસક્વેદ કર્મ બાંધવાના લક્ષણે
'तीव्र क्रोधादिना पशुनां वध निर्लाञ्छनमुण्डन स्त्रीपुरुष विषयकानङ्गसेवन, शीलवत गुणधारिविषयक मैथुनसेवनेच्छा तीव्र विषयानुषङ्गितादिकरणरूपत्वं नपुसकवेदाश्रवस्य ક્ષનમ (આહંત દર્શન દીપિકા)
૧૪ રાજલક સંસારમાં, ૮૪ લાખ છવાયેનિમાં જન્મતા અનંતાનંત જીવમાંથી, ૬૨ લાખ છવાયોનિના છ નપુંસક વેદના ઉદયવાળા હોવાથી નપુંસકલિંગ(શરીર)માં પિતાનું જીવન પૂર્ણ કરી રહ્યાં છે. આ વેદમાં રહેનારા છે પુરૂષ હોતા નથી તથા સ્ત્રી શરીરમાં પણ હેતા નથી.
મહારંભ, મહાપરિગ્રહ, માંસાહાર, શરાબપાન, પરસ્ત્રીગમન, જુગાર તથા શિકાર આદિમાં અત્યાસક્તિપૂર્વક મનુષ્યાવતારને ત્યાગ કરી, અપક્રાંતિ દ્વારા ફરીથી તે તે અવતારોને પામેલા જીવાત્માએ પાસે નપુંસકવેદ જ તેમનાં ભાગ્યમાં શેષ રહે છે. બાકીના ૪ લાખ દેવતા, ૪ લાખ તિર્યંચ પંચેન્દ્રિય અને ૧૪ લાખ મનુષ્યમાંથી દેવલેકના દેવે પુણ્યશાળી હોવાથી તેમને એટલે ચારે જાતિના દેવેને નપુંસકવેદ નથી; જ્યારે મનુષ્ય અને તિર્યમાં જે સંમૂર્ણિમ છે તે બધાય નપુંસક જ હોય છે, શેષ રહેલામાંથી પણ પૂર્વભવના પાપકર્મોના ઉદયવતી મનુષ્ય અને તિર્યંચે પણ નપુંસકદવાળા હોવાથી નપુંસક શરીરને જ ધારણ કરનારા છે. જેનું વર્ણન પહેલા