________________
શ્રી ભગવતી સૂત્ર સાર સસંગ્રહ
(3) અમૃતવાદિત્ય :- અસત્ય ભાષા, અસત્ય વ્યવહાર અને વ્યાપાર તથા રહેણીકરણીમાં પ્રાયઃ કરીને સમ્યક્ત્વના પ્રકાશ ન હોવાના કારણે માનવના સત્કાર્યાં કેવળ વ્યવહાર પૂરતા જ રહેવા પામે છે. દેવદુલ ભ મનુષ્યાવતાર પામીને પણ તેએ નિર્જરા કે સવરના માર્ગ સ્વીકારી શકતા નથી, તેથી તેમના માટે આશ્રવમાર્ગ સિવાય બીજો એકેય માગ ન હોવાથી પાપના દ્વારા તેમના હુમેશાને માટે ઉઘાડેલા જ હાય છે. તેનાથી ખાનદાનીના સત્કાર્યા બગડશે, ભણતર-ગણતર શ્રાપમય બનશે અને વધારે પડતા ઝૂડ-પ્રપંચથી તે માનવ હિંસક પશુઓ કરતાં પણ ભયંકર બનશે. હાથી જેવા કદાવર પશુને માટે અંકુશ, ઘેાડાને લગામ, સાયકલ કે મેટરને બ્રેક હાય છે, તેવી રીતે ગમે તેવા મોટા માણસ હાય યદિ તે પણ અકુશ વિનાના હશે તે તેના આન્તર જીવનમાં તે હિંસક, દુરાચારી બનવા પામશે. માટે મર્યાદાના ત્યાગ કરીને આચરેલા જાડ, પ્રપંચ, કાળા ધોળા આદિ કાર્યાં સ્ત્રીવેદના કારણુ બનશે.
૪૮૬
(4) વક્રતા :–મન, વચન અને કાયાની વક્રતાવાળા અથવા સસારની માયામાં લપટાઈને વક્ર અનેલા માનવના એકેય સત્કાર્યા જીવનના આદિ-મધ્ય કે અવસાનમાં પણ સરળ હોતા નથી. તેમ જ જ્ઞાનસ'જ્ઞાને મેળવવાને માટે કે વધારવાને માટે તેમને ઉત્સાહ પણ હાતા નથી. પરિણામે તેમનું વિદ્યાર્થીજીવન, લગ્નજીવન, વ્યાપારજીવન પણ કેવળ વ્યવહાર કે સ્વાથ પૂરતુ જ સુંદર રહેવા પામે છે. આ કારણે જ તેમના જીવનમાં ગમે ત્યારે પણ આવનારા ભવેાને બગાડવા માટે અસહાય, દુન મિત્રા, ગંદું સાહિત્ય તથા સિનેમાએ આદિ તૈયાર જ
રંગ તે