SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૪૦મુ' : (1) પશુપાડસનીf ( ઉત્તરા, ૬૫૬ ) (2) પર સંપત્તૌ ચેતસો યારોષ: ( વૈયાકરણ ) ૪૮૫ ( 3 ) azizxafaga¤Joaf ( §19812 ) આ ત્રણે અભિપ્રાયેનું તાત્પર્ય આ છે કે-“ પારકાના વસ્ત્રો, પુત્રા, સ્ત્રિએ, મકાન, હાટ, હવેલી, મેટર ગાડી વગેરે જોઈને તેમના પ્રત્યે આપણા મનમાં જે બળતરા થાય, આંખામાં રેષ આવે. ” જીભમાં કડવાશ અને બકવાટ થાય તે ઇર્ષ્યા કહેવાય છે. tr ,, t પારકાના ગુણા, વકતૃત્વ, વ્યક્તિત્વ, રૂપ, વિદ્યા, તપશ્ચર્યાં, પુણ્યદય, દાન આદિને જોઇને તેમની નિંદા કરવાની, ભાંડવાની, તેમની પ્રવૃત્તિમાં કાંઇક ભૂલા જોવાની, ખેલવાની અને છેવટે તેમને બદનામ કરવાની ભાવના રાખવી તે ઈર્ષ્યા જ કહેવાય છે. લજ્જા બધાય ગુણેાની માતા છે' એટલે કે લજ્જાળુ માનવને બધાય ગુણાની વરમાળા ભાગ્યમાં રહે છે જ્યારે મહાપુણ્યાયે મળેલા કે મેળવેલા સગુણાને નઃશ કરવામાં ઈર્ષ્યા મુખ્ય કારણ છે; કેમકે, વૃદ્ધિ પામતી ઇર્ષ્યા, માનવતા, દયા, સમિંતા, અને છેવટે સહિષ્ણુતાને પણ નાશ કરે છે, ત્યારે તેવા માનવ જેમ બીજાએને ખાડામાં ઉતારે છે તેમ પેાતાના આત્માના પણ નાશ કરે છે, તેથી જ શાસ્ત્રકારને કહેવું પડ્યુ કે “ મર્યાદાતીત ઇર્ષ્યાના માલિકો અવસર આવ્યે ગમે તેવા ગદા અને પાપકાર્યાં પણ કરનારા હાય છે. અને ઈર્ષ્યાના કારણે ગુપ્ત કે પ્રગટ પાપોને લઇને આ ભવના પુરુષવેદના માલિક પણ આવનારા ભવામાં સ્ત્રી શરીર મેળવનારા ખને છે. આ ભવની સ્ત્રી પણ વધારે પડતી ઇર્ષ્યાળુ હશે તે ફરીથી તેના ભાગ્યમાં શ્રીવેદ્ય અને સ્ત્રીશરીર જ શેષ રહેશે.
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy