________________
-
૧૫
શતક ૨૩મું : લાંગલી, પદ, હરેણુકા, કિશુ પાઉલય અને હઢ આદિને વર્ગ ચાલુ વર્ગની જેમ છે.
કન શતક-૨૩મું સમાપ્ત કર
“ સમાપ્તિ વચનમ્ " શાસ વિશારદ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વર (કાશીવાળા) મહારાજના પટ્ટપ્રભાવક, શાસનદીપક તથા ઐતિહાસિક સામાજિક ભગવતી સૂત્ર જેવા તાત્વિક અને આગમિક અને ધાર્મિક ગ્રંથના મૌલિક સર્જક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય, પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયે (કુમારશ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસાથે ભવભવાંતરમાં પણ સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થાય તે માટે ભગવતી સૂત્રનું ૨૩મું શતક પૂર્ણ કર્યું છે.
“શુભ ભૂયાત્ સર્વેષાં જીવાનામ્ ” અહિંસા સમારાધનીયા સ ”