________________
४७८
શતક ૪૦મું : તેમજ તેમાં વીતરાય કર્મને ક્ષપશમ મિશ્રિત થયેલ હોવાથી પ્રતિસમયે આવા જ કિયાવાળા જ હોય છે, તથા
જ્યાં જ્યાં ક્રિયા છે ત્યાં કર્મોની વિદ્યમાનતા પણ અવશ્ય રહેવાની જ. વયતરાય કર્મને ક્ષપશમ કેવળ માનવના મન-વચન અને કાયામાં તિ, પરિસ્પંદનનું દાન કરીને સમાપ્ત થાય છે. પરંતુ મોહકર્મને ઉદયવર્તી આ જીવ પાપબુદ્ધિને વારસદાર હોવાથી ત્રણેને ઉપગ પાપમાગે જ કરશે, જે મનદંડ, વચનદંડ અને કાયદંડના નામે ઓળખાય છે. જ્યારે સદ્બુદ્ધિને વારસદાર ત્રણેને ઉપગ પવિત્ર માગે કરશે.
પિતાપિતાની યોગ્યતા પ્રમાણે ક્રિયાવંત છે કેઈક સમયે ૮-૭-૬ અને છેવટે એક પ્રકારે કર્મનું બંધન કરે છે.
કેવળ સાતવેદનીય કર્મનું બંધન કરનારા કેવળી ભગવતે છે.
આ છ આહારાદિ સંજ્ઞાના ઉપગવાળા છે? ' જવાબમાં ભગવતે ફરમાવ્યું કે જે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાના ઉપગવાળા એટલે તેમાં આસક્ત પણ છે અને અનાસક્ત પણ છે. જ્યારે આહારાદિ સંજ્ઞાઓમાં જીવ ગળે ડૂબ હોય છે ત્યારે તેમના જીવનમાં ક્રોધ-માનમાયા અને લેભ કષાયાની વિદ્યમાનતા અવશ્યભાવિની છે. અને ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકે બિરાજમાન પુણ્યશાળીઓ આહારજ્ઞામાં અનાસક્ત હોવાથી કષાય વિનાના પણ છે.