________________
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ
४७८
સજ્ઞી પંચેન્દ્રિય જીવા વિરત, અવિરત અને વિરતાવિરત હાય છે ?
જવાબમાં ભગવતે ફરમાવ્યું કે હે ગૌતમ ! કેટલાક જીવા વિરત હાય છે, કેટલાક અવિરત હાય છે અને કેટલાક વિતાવિત પણ હાય છે. ‘ રમૂ ’ ધાતુના ભૂતકૃદંતના‘ક્ત’ પ્રત્યય લાગતા ‘ રત ’ શબ્દ બને છે. જેના અથ ‘ રમ્યા ’ થાય છે અને ‘ વિ’ ઉપસગ પૂર્ણાંક ‘ વિરત ’શબ્દા અ વિરામ પામ્યા થાય છે. જીવાત્મા અનાદિકાળથી અનત જીવા સાથે તેમ જ અનંત પુદ્દગલ સ્કા સાથેની માયામાં બંધાયેલે હાવાથી પાપ ભાવનાએ, પા૫ ચેષ્ટાએ અને પાપ કર્મોંમાં જ રત એટલે મસ્તાન બનેલા છે. તેમ છતાં સદ્ગુરુઓના સહવાસ પછી જેમ જેમ તેની શક્તિના વિકાસ થતા જાય છે તેમ તેમ તે પાપઢારાને મનથી, વચનથી અને કાયાથી કરવારૂપે, કરાવવારૂપે અને કરવાવાળાને અનુમેદવારૂપે સથા અધ કરે છે ત્યારે તે જીવાત્મા ‘વિરત’કહેવાય છે. અને એકેય પાપને છેડી ન શકનારા અવિરત' છે. આ માનવને પાપના બધાય માર્ગો મન, વચન અને કાયાથી સર્વથા અને સદા ખુલ્લા હાવાથી ગમે ત્યારે, ગમે ત્યાંથી પણ પાપાનુ' સેવન સુલભ અનવા પામે છે. તથા સદ્ગુરુ પાસેથી સાન મળ્યું પણ મન, વચન અને કાયાની તથાપ્રકારની શક્તિ ન હાવાથી અથવા કૌટુંબિક પરિસ્થિતિ અનુકૂળ ન હેાવાથી અમુક પાપાને છેડે છે અને અમુકને છેડી શકતા નથી, માટે તે‘વિતાવિરત’ છે. વિરત આત્માને માટે છઠ્ઠું ગુણસ્થાનક, અવિરતને પહેલુ અને વિતાવિરતને ચેાથુ' ગુણસ્થાનક સમજવાનું',
આ જીવને મન-વચન અને કાયા મળેલા ડાવાથી