________________
४७६
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
તેમની જીભ, મન, ઇન્દ્રિયા અને શરીર પણ બીજાના ઉપકાર માટે, દીન-દુ:ખીઓને દાળરેટી અપાવવા માટે, અનાથેાનુ રક્ષણ કરાવવા માટે તેમજ અહિંસા ધર્મોના પ્રચાર માટે તેમની જીભના ઉપયાગ થાય છે, અન્યથા મિથ્યાત્વના જોરદાર હુમલાના કારણે પાપવ્યાપારા તથા પાપાસિત મન જેમનુ હાય છે તેમની જીભ
–કુહાડા જેવી તીખી ધારવાળી.
–કડવી તુંબડીના ખી જેવી ભયંકર કડવી.
-વિષવેલના ફળ જેવી ઉપરથી મીઠી અને અંદરથી વિષ ભરેલી. -સ્વાર્થ માટે કે તે વિના પણ બીજાના ઘરને ભગાવનારી. –બીજાની એન બેટી કે તેમના પુત્રને ભૂખે મરાવનારી. –બીજાની મિલ્કત (થાપણમાસા )ને પચાવી પડાવનારી. વિષયવાસનામાં ગ્રસ્ત બનીને પારકાની બહેન એટીએને ફાસલાવનારી હાય છે, ફળસ્વરૂપે આવા પ્રકારના ગભજ મનુષ્ચાને પણ પાછા નરકગતિમાં કે તિય ચગતિમાં ગયા વિના ખીજો માગ નથી.
કૃતયુગ્મકૃતયુગ્મ રાશીપ્રમાણવાળા સી પૉંચેન્દ્રિય જીવાને સાકાર તથા નિરાકારરૂપે બંને ઉપયાગ હેાય છે. જ્ઞાતવ્ય વસ્તુની જાતિ ગુણુ-નામ-પર્યાયાદિના વિશેષ પ્રકારે જ્ઞાન થાય તે સાકારાપયેાગ કહેવાય છે અને જે જ્ઞાનમાં જાતિ આદિના ખ્યાલ ન હાય તેને નિરાકારાપયેાગ કહેવાય છે. સામે દેખાતા પદાર્થ મનુષ્ય છે પણ જાનવર નથી. કેમકે જાનવરોની શરીરાકૃતિ અને મનુષ્યાની શીરાકૃતિમાં ફેર હાવાથી જાનવર જાતિના નિષેધ કરીને સામેવાળા મનુષ્ય જ છે