________________
શતક ૪૦મું :
૪૬૫
સમ્યક્ત્વ એટલે અનાદિકાળથી પાષાયેલી તુચ્છતાની અલવિદા અસત્કર્મીની મર્યાદા.
,,
99
,,
33
99
ઃઃ
99
મિશ્ર
:
""
99
99
19
79
""
99
વક્રભાષામાં સરળતા અને સત્યતાના પ્રવેશ. સૌ જીવાને ખાડામાં કે શીશામાં ઉતારવાની બદદાનતના બદલે સૌનું કલ્યાણુ કરાવવાની ઉદાત્ત વૃત્તિ.
શમ, વેગ, નિવેદ્ય, અનુકંપા અને આસ્તિકથની વૃદ્ધિ.
અરિહંત પરમાત્માના શાસન પ્રત્યે શ્રદ્ધા. અરિહંત પૂજવા, વાંદવા, સત્કારવા અને બહુમાનિત કરવા તેમ જ અઢીદ્વીપના ત્રણે ક્ષેત્રોમાં બિરાજમાન પૉંચમહાવ્રતધારી મુનિ રાજોને એક જ શ્રદ્ધાથી માનવા. જૈનત્વપૂર્ણ, દયાપૂર્ણ જૈનધર્મની શ્રદ્ધા વધે છે અને શાસનના પ્રત્યેક કાર્યામાં ભાવાલ્લાસ જાગે છે.
ઘડીકમાં સમ્યક્ત્વી, ખીજા ક્ષણે મિથ્યાત્વી અને ત્રીજા ક્ષણે પદ્માવતીને ભક્ત, ચેાથા સમયે શીતળાદેવી. આમ ધમ્ય જીવનમાં કે અધમ્ય જીવનમાં કયાંય સ્થિર નહીં રહેવામાં અનિીત બુદ્ધિના ચમત્કાર છે.
સજ્ઞી પચેન્દ્રિય જીવા જ્ઞાની છે ? અજ્ઞાની છે?
જવાખમાં ભગવંતે ક્માન્યું કે અનંતાનુબંધી કષાયેના જ્યાં સદ્ભાવ હાય છે ત્યાં મિથ્યાત્વને નકારી શકાતું નથી,