________________
૪૬૩
શતક ૪મું : અવ્યક્ત મિથ્યાત્વ, જેને જૈન પરિભાષામાં અનાગમિથ્યાત્વ કહેવાય છે. આ જીવે બહુ જ લાંબાકાળ સુધી તે તે સ્થાનેમાં રહેતા અકામનિર્જરાનાયેગે અથવા સિદ્ધશિલાગામી જીવાત્માના પુણ્યાગે, અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં પ્રવેશ પામે છે. ત્યાં પણ લાંબાકાળ સુધી રહેતા જ્યાં સુધી દીર્ઘકાલિકી સંજ્ઞાની છાપવાળું સંજ્ઞીત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે જીવને અવ્યકતત્વ મિથ્યાત્વ જ હોય છે.
અકામ નિર્જરાના પ્રબલગે કેઈક સમયે અવ્યક્તત્વ મિથ્યાત્વમાંથી બહાર આવીને વ્યક્તમિથ્યાત્વને પ્રાપ્ત કરે છે. જે ૧૪ ગુણસ્થાનમાં પહેલું મિથ્યાત્વગુણસ્થાનક કહેવાયું છે. યદ્યપિ આ મિથ્યાત્વ જ છે તે પણ અવ્યક્ત મિથ્યાત્વના માલિકે કરતાં વક્તમિથ્યાત્વના માલિકે, સમ્યધ ન હોવા છતાં પણ ભદ્રિકતા, દાનરુચિ ઉપરાંત સાધુપુરુષ પ્રત્યે કાંઈક માયાળુ હોવાથી, પ્રથમ કક્ષાને વિદ્યાથી જેમ બીજી કક્ષામાં આવે તેમ આવનારા કેઈક ભવમાં અથવા તે વિદ્યમાનભવમાં પણ આ ભાગ્યશાળીઓને સમ્યક્ત્વને પ્રકાશ મળવાનો સંભવ છે. વ્યક્તત્વમિથ્યાત્વ ચાર પ્રકારે છે
(1) અભિગ્રહિક મિથ્યાત્વ એટલે પિતાના ચાલુ ભવની જાતિ-કુળ આદિની પરંપરાથી ચાલ્યા આવતાં ધર્મને કે વ્યવહારને જ સત્ય માનવાની બુદ્ધિ ઉપરના મિથ્યાત્વને કારણે છે.
(2) અનભિગ્રહિક મિથ્યાત્વ-સંસારમાં ચાલતાં બંધાય ધર્મો, સંપ્રદાય, વ્યવહા, માર્ગો, સાચા છે તેવી સમજણ આ મિથ્યાત્વના કારણે છે. કહે ! ૯
(3) અભિનિવેશિક મિથ્યાત્વ-મારી માન્યતા પ્રમાણેની