SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૨૨મું : ઉદ્દેશક-૧ સમાપ્તિ વચનમ" શાંત, દાંત અને ગંભીર જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વર મહારાજના અંતેવાસીઓ જેમાં ઇતિહાસ તત્ત્વ મહોદધિ જૈનાચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, તપનિધિ, સલ્કિયાભિરુચિ જૈનાચાર્ય શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી, ન્યાય વ્યાકરણ સાહિત્યના અઠંગ અભ્યાસી ઉપાધ્યાય શ્રી મંગળવિજયજી મ, અખંડ વ્યાખ્યાતૃ શક્તિધારક, શાસનદીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ, કલિકાલમાં હેમચન્દ્રસૂરિ જેવા ન્યાયવિશારદ, ન્યાયતીર્થ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજ, સંયમ અને ધર્મથી દેદીપ્યમાન, શાંતમૂતિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ આદિ શિષ્ય હતાં તેમાંથી મુનિશ્રી વિદ્યાવિજયજીના શિષ્ય વ્યાકરણદિ પઠનપાઠનશીલ, પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજય કુમારશ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે, શ્રુતજ્ઞાનની વૃદ્ધિ અર્થે ભગવતી સૂત્રનું વિવેચન યથામતિએ કર્યું છે જેમાંનું આ ૨૨મું શતક પૂર્ણ થાય છે. શુભ ભૂયાત્ સર્વેષાં જીવાનામ્ ” જૈનત્વ પ્રાનુયુઃ સર્વે જીવા”
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy