________________
૧૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કુટજ અને કદંબ આદિના મૂળાદિ દસ ઉદ્દેશા તાડવર્ગની જેમ સમજવા,
ચોથા વર્ગ:- જેમાં વેંગણ, અલઈ પેડઈ, ગંજ, પાટલા વાસી, એકેલ આદિના દસ ઉદ્દેશા વંશવર્ગની જેમ જાણવા.
પાંચમો વગે–જેમાં સિરિયક, નવમાલિકા, કોટક, બંધુજીવન, મણે જજા, નલિની, કુંદ, મહાજાતિના દસ ઉદ્દેશા શાલિવગની જેમ જાણવા.
છઠ્ઠો વ:–જેમાં પૂસફલિકા, કાલિંગી, તુંબડી, ચીભડી એલ વાલુંકી, દધિ લઈ, કાકલી, લેકલી, અર્કદી, આદિના દસ ઉદ્દેશા તાડવૃક્ષની જેમ જાણવા. વિશેષમાં તેના ફળાદેશકમાં ફળની જઘન્ય અવગાહના પૂર્વવત્ અને ઉત્કૃષ્ટ અવગાહના ૨ થી ૯ વર્ષની છે.
ક શતક રમું સમાપ્ત .