________________
શતક-ર મું
દસ ઉદ્દેશાને પહેલા વર્ગ
આમાં તાલ, તમાલ, કેળા, કંદળી, તક્કલી, તેતેલી, સાલ, દેવદાર, સારંગલ, કેવડે, ચર્મવૃક્ષ, ગુંદરવૃક્ષ, હિંગુ વૃક્ષ, લવંગ, એપારી, ખજુરી અને નાળીયેર આદિના વૃક્ષના મૂળાદિ દસ ઉદ્દેશા શાલિવર્ગના તુલ્ય છે. જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની છે. શેષ પાંચ ઉદ્દેશા કૃપલ, પાંદડા, પુષ્પ, ફળ અને બીજમાં દેવેને ઉત્પાદ હવાથી ચાર લે જાણવી. અવગાહના મૂળ અને કંદની ૨ થી ૯ ધનુષ્ય. પુષ્પની ૨ થી ૯ હાથની, બીજની ૨ થી ૯ અંગુલની છે, જ્યારે જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાત ભાગે જાણવી.
બીજે વર્ગ:-જેમાં એક બીજ હોય તે લીમડે, આંબે, જાંબુ, કેશ બ, સાલ, અકેલ, પીલુ, સેલ, સલકી મેથકી, માલુક, બકુલ, પલાશ, કરજ, પુત્રજીવક, અરિહા, બહેડા, હરડે, ભિલામા, ઉલેભરિકા, ક્ષીરિણી, ધાવડી, ચારેલી, પૂતિબિંબ, સેહય, પાસિય, સીસમ, બતસી, નાગકેસર, નાગવૃક્ષ, સેવન અને અશેક આદિના દસ ઉદ્દેશા તાડવૃક્ષની જેમ જાણવા. - ત્રીજે વર્ગ :–જેમાં અગસ્તિક, તિંદુક, બેર, કેઠી, અંબાડગ, બીજોરું, બિલ્વ આમલક, ફણસ, દાડમ, પીપલે, ઉંબરે, નડ, ન્યગ્રોધ, નંદિવૃક્ષ, પીપર, સતર, લક્ષ, કાકેદુબરી, કુતુંભરી, દેવદાલી, તિલક, લકુચ, છત્રૌધ, શિરિષ, સપ્તપર્ણ, દધિપણું, લેધક, ધવ, ચંદન, અર્જુન, નીપ,