________________
૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
*
સમાપ્તિ વચનમ
નવયુગ પ્રવર્તક, શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય સ્વ. ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, ભગવાન મહાવીરસ્વામીની ૭૪મી પાટે બિરાજમાન થઈને જૈન શાસન, જૈન સમાજ, તીર્થસ્થાને, વિદ્યાક્ષેત્રે આદિની અભૂતપૂર્વ સેવા કરી પોતાનું નામ ઈતિહાસના પાને અમર કરી ગયા છે. તેમના પટ્ટપ્રભાવક, શાસન દીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્યરત્ન, ન્યાય-વ્યાકરણ-કાવ્યતીર્થ, પંન્યાસ શ્રી પૂર્ણાનંદ વિજયે (કુમારશ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે ભવાંતરમાં પણ શ્રુતજ્ઞાનની પ્રાત્યર્થે દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા પ્રાપ્તિભગવતીસૂત્રના ૨૧મા શતકનું વિવેચન યથામતિએ કર્યું છે.
“શુભં ભૂયાત્ સર્વેષાં જીવાનામ્ ” સ જવા સ્વતત્વ જાતંતુનરામ્”