________________
શતક ૨૧મું :
ચોથા વર્ગમાં-વાંસ, વેણુ, કનક, કર્કવંશ, ચારૂવંશ, દંડા કુડા, વિમા, ચંડા, વેણુકા અને કલ્યાણીના દશ ઉદ્દેશ પહેલાની જેમ જાણવા. વિશેષમાં આ વનસ્પતિઓમાં કઈ સ્થળે પણ દેવોને ઉત્પાદ નથી અને વેશ્યા ત્રણ હોય છે. - પાંચમા વર્ગમાં શેલડી ઇક્ષુવાટિકા, વીરણ, ઈક્કડ, ભમાસ સુંડ, શર, નેતર, તિમિર, સતારગ અને નડ આદિ વનસ્પતિએમાં મૂળાદિ ૧૦ ઉદ્દેશા ચોથા વર્ગની જેમ જાણવા. વિશેષમાં સ્કંધાદેશકમાં દેવને ઉત્પાદ માન્ય હેવાથી વેશ્યા ચાર છે.
છઠ્ઠા વર્ગમાં સેડિય, ભડિય, દર્ભ, તિય, દકુશ, પર્વક, પઈદઈલ, અર્જુન, અષાઢક, હિતક, સમુ. વખીર, ભુસ, એરંડક, કુરૂકુંદ, કરકર, સુંઠ, વિલંગ, મધુવયણ, થુરગ, શિયક આદિ વનસ્પતિઓમાં મૂળાદિ ૧૦ ઉદેશ ચેથા વર્ગની જેમ જાણવા.
સાતમા વર્ગમાં અભ્રરૂહ, વાયણ, હરિતક, તાંદલજે, તૃણ, વત્થલ, પિરક, માનરિક, ચિલી, પાલક, દગપિપ્પલી, દગ્વીદવ, સ્વસ્તિક શાકમંડુકી, મૂલક, સરસવ, અંબિલશાક અને જિયંતગ આદિના દશ ઉદ્દેશા ચોથા વર્ગની જેમ કહ્યાં છે.
આઠમા વર્ગમાં તુલસી, કૃષ્ણ, દરાલ, ફણે જજા, અજજા, ચૂતણુ, ચેરા છરા, દમણ, મરૂયા, ઈદીવર, શતપુ૫ આદિ વનસ્પતિઓના ૧૦ ઉદ્દેશા ચોથાની તુલ્ય જાણવા.
શતક ૨૧મું સમાપ્ત કર