________________
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
સ્થળે જઇ પાછે પેાતાના મૂળ સ્થાને આવે તે ગમનાગમન જઘન્યથી એ ભવ અને ઉત્કૃષ્ટથી અસ ંખ્યાત ભવ સુધી જાવુ. શેષ આહાર, સમુદ્ધાત, ઉતના આદિ દ્વારા બીજા ભાગમાંથી જાણી લેવા. વિશેષમાં સર્વે જીવા, પ્રાણા, ભૂતા પૂ કાળમાં અનેક કે અનંતવાર શાલિ આદિના મૂળરૂપે ઉત્પન્ન થયા છે.
.
પહેલા વગના ૧લા ઉદ્દેશા પૂર્ણ
...
આ પ્રમાણે કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પાંદડાના એક એક ઉદ્દેશ મૂળની માફક જાણવું. કેવળ પુષ્પમાં દેવગતિના જીવ અવતાર લે છે તથા કૃષ્ણ-નીલ-કાપાત અને તેજોલેશ્યા હાય છે. અવગાહના અંગુલના અસખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટથી ૨ થી ૯ અ'ગુલ જાણવી. ફળ અને બીજના ઉદ્દેશે। પુષ્પની જેમ જાણવા.
છે. મૂળાદિ ૧૦ ઉદ્દેશા સાથે પહેલા વ પૂર્ણ માં
ખીજા વગ માં–કલાય (વટાણા) મસુર, તલ, મગ, અડદ, વાલ (ઝાલર) કલથી આલિસક (ધાન્ય વિશેષ) સહિત અને પલિમથક (કાળા ચણા) ઇત્યાદિકના મૂળાદિ ૧૦ ઉદ્દેશાઓ પહેલા વર્ગની જેમ જાણવા.
ત્રીજા વર્ગોમાં-અલસી, કુસુંબ, કેદ્રવ, કાંગ, રાલ, તુવેર, કેદુસ, અણુ, સરસવ, મૂળક બીજ ઇત્યાદિના મૂળાદિ ૧૦ ઉદ્દેશા પહેલાની જેમ જાણવા.