________________
શતક ૨૧મું : ઉદ્દેશક-૧ ચારે સંજ્ઞા હોવાથી પ્રતિસમયે નવા કર્મોને બાંધે છે, જૂના કર્મોને ભેગવે છે અને મિથ્યાત્વી હોવાથી તેઓની ઉદીર્ણ પણ કરે છે. મિથ્યાત્વની હાજરીમાં કષાય, અવિરતિ તથા પ્રમાદ હોવાથી કર્મોના બંધક, વેદક અને ઉદીરક છે. કૃષ્ણ લેયા, નીલ લેશ્યા અને કાપત લેશ્યા હોવાથી એક વચનની અપેક્ષાએ અસંયેગીરૂપે ત્રણ ભાંગા અને બહુવચનની અપેક્ષાએ બધાયે જીવે કાં તે કૃષ્ણ લેશ્યાવાળા કાં તે નીલ વેશ્યાવાળા અને કાપત લેશ્યાવાળા હોય છે. જ્યારે ત્રિક સને ૧૨ ભાંગા આ પ્રમાણે છે: એક જીવ કૃષ્ણ લેશ્યાને, બીજે નીલ લેશ્યાને, એક કૃષ્ણ અને બીજા જી નીલ લેફ્સાના, ઘણું જી નીલના એક કૃષ્ણને, બધાય નલના અને સામેવાળા પણ નીલના. આ પદ્ધતિએ બીજી વેશ્યાથી પણ ભાંગાની પના કરવી.
ત્રિક સંગે આઠ પ્રકારે જાણવા ૧-૧-૧, ૧-૧-૩, ૧-૩–૧, ૧-૩-૩, ૩-૧-૧, ૩-૧-૩, ૩-૩-૧, ૩-૩-૩, તાત્પર્ય આ છે. એક જીવ કૃષ્ણને, બીજે નીલને અને ત્રીજો કાપતને જાણ. બીજામાં કૃષ્ણ નીલમાં એક એક અને કાપતમાં ઘણું જ જાણવા. આ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ ભાંગા પણ કલ્પી લેવા.
મૂળના છ મિથ્યાષ્ટિ, અજ્ઞાની, કાયયેગી તથા બને ઉપગના હોય છે.
જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે.
ગમનાગમન એટલે શાલિ- ત્રીહિને ત્યાગ કરી બીજે